________________
પેપર-૧૦ “સિદ્ધચક્ર એવો રે પ્રાણી ”
૧. સિદ્ધચક્રમાં ............... નો સમાવેશ થાય છે.
(નવકાર, નવપદ, નવ તત્વ) |૨. સિદ્ધયક્રના મધ્યભાગમાં ..................... હોય.
(સિદ્ધ, સાધુ, અરિહંત) | 3. સિદ્ધચક્રમાં સૌથી ઉપર ................... હોય.
(સિદ્ધ, સાધુ, અરિહંત) ૪. સિદ્ધચક ...................... છે. (તંત્ર, યંત્ર, મંત્ર)
સિદ્ધચક્રની આરાધના ..................... તપથી કરવાની હોય છે.
(એકાસણા, આયંબીલ, નીવી) | સિદ્ધચક્રની આરાધના એક વર્ષમાં ........... અઠ્ઠાઇમાં કરવાની હોય છે.
(૦. ૧, ૨). સિદ્ધકની આરાધના એકી સાથે .......... ...... દિવસ કરવાની હોય છે.
(પાંચ, આઠ, નવ) સિદ્ધચક્રની આરાધના ....................... મહિનાથી શરૂ કરાય છે.
(ચૈત્ર, આસો, કારતક) સિદ્ધચક્રની આરાધનાનો તપ .................... વર્ષ પૂર્ણ થાય છે.
(૧૦, ૫, ૧) ૧૦, સિદ્ધચક્રની ઓળીની આરાધના વર્ષમાં ................... વાર કરવાની આવે છે.
(૧, ૨, ૩) ૧૧. સિદ્ધચક્રની આરાધનાનો તપ ........... ...... મહિનામાં પૂર્ણ થાય છે.
| (ચૈત્ર, આસો, કારતક) ૧૨. સિદ્ધચક્રની આરાધના ....... ......... કરેલી પ્રચલિત છે.
(શ્રીકૃષ્ણ, શ્રીપાળે, શ્રીયકે) | ૧૩. સિદ્ધચક્રની આરાધના ..................... સુંદરીએ કરેલી પ્રચલિત છે.
(અંજના, સુર, મયણા)