________________
૪૬. તપ એટલે ઇરછાઓને સમજણપૂર્વક .......... .......... કરવી.
(ઉત્તેજિત, શાંત, ઉલ્લસિત) ૪૭. થઇ ગયેલા પાપોનો એકરાર કરવો તે .............તપ છે.
(બાહ્ય, અત્યંતર, મિશ્ર) ..................... ને અપ્રતિપાતી ગુણ કહેવામાં આવ્યો છે.
(સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ) ૪૯. ....................... જેવો બીજો કોઇ તપ નથી.
(સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ) ૫૦. એકલઠાણું કરીને ઊભા થયા બાદ ......................... પી શકાય.
(કાચું પાણી, ઉકાળેલું પાણી, સરબત) ૫૧. મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં વધુમાં વધુ ...
મહિનાના ઉપવાસનો તપ કરાય છે. (છ, આઠ, બાર) પ૨. બદષભદેવ ભગવાનના શાસનમાં વધુમાં વધુ ................
મહિનાના ઉપવાસનો તપ કરાતો હતો. (છ, આઠ, બાર) પ૩, મધ્યના ૨૨ ભગવાનના શાસનમાં વધુમાં વધુ ............
મહિનાના ઉપવાસનો તપ કરાતો હતો. (છ, આઠ, બાર) ૫૪. હાલમાં એકી સાથે વધુમાં વધુ .................... ઉપવાસનું પચ્ચકખાણ અપાય છે.
(૮, ૧૬, ૨૦) ૫૫. એકાસણું કરવા પૂર્વક રોજ બાકીનો સમય મુઠ્ઠીસહિયંનું
પચ્ચખાણ કરનારને એક મહિનામાં ......... ઉપવાસનો લાભ મળે છે,
(૨૮, ૨૭, ૨૯) ૫૬. બીયાસણ સાથે બાકીનો સમય મુટ્ટી સહિયનું પચ્ચખાણ રોજ કરનાર મહિનામાં ............ઉપવાસનો લાભ મેળવે છે.
(૨૮, ૨૭, ૨૯) ૫૭. ગંઠશીનું પચ્ચખાણ કરનાર સાળવી મરીને ............... યક્ષ બન્યો.
(મણિભદ્ર, કપર્દી, વિમલેશ્વર) ૫૮. તપ કરતી વખતે જે પહેલેથી છૂટો રખાય છે, તેને ... કહેવાય છે.
(જયણા, છૂટછાટ, આગાર)
૬
૪.