________________
૩૧. જેમાં બે વાર ખાઈ શકાય તે ..................... તપ કહેવાય.
(એકાસણું, બીયાસણું, આયંબીલ) | ૩૨. જેમાં એક વારથી વધારે વાર ખાઇ શકાય તે .....................
તપ કહેવાય. (એકાસણું, બીયાસણું આયંબીલ) | ૩. એકલઠાણાનું પચ્ચખાણ કરવાથી ..................... વર્ષના | નરકના દુઃખો નાશ પામે છે. (૧ કરોડ, દસ કરોડ, હજાર કરોડ) ૩૪. આયંબીલનું પચ્ચખાણ કરવાથી ............ વર્ષના નરકના
દુ:ખો નાશ પામે છે. (૧ કરોડ, દસ કરોડ, હજાર કરોડ) ૩૫. એકી સાથે અઠ્ઠમનું પચ્ચખાણ કરવાથી ..........
ઉપવાસ કર્યાનો લાભ મળે છે. (૩, ૧૦, ૧૦૦) ૩૬. એકી સાથે અઠ્ઠાઇનું પચ્ચખ્ખાણ કરવાથી .......
ઉપવાસનો લાભ મળે છે. (આઠ, ૧ કરોડ, દસ કરોડ) | ૩૭. અહમના પચ્ચખ્ખાણથી ..............વર્ષના નરકના દુ:ખો
નાશ પામે છે. (હજાર કરોડ, લાખ કરોડ, દસ લાખ કરોડ) ૩૮. ..................... મહાવિગઇ અભક્ષ્ય છે. (૪, ૬, ૧૦) ૩૯. ભક્ષ્ય વિગઇ ....................... છે. (૪, ૬, ૧૦) ૪૦. જેનાથી શરીર ઉપર અસર પહોંચે તે ........... તપ કહેવાય.
(બાહ્ય, અત્યંતર, મિશ્ર) ૪૧. જેની અસર સીધી આત્મા ઉપર થાય તે .......... | તપ કહેવાય.
(બાહ્ય, અત્યંતર, મિશ્ર ૪૨. ઉપવાસ વગેરે ..............નામનો બાહ્યતપ ગણાય છે.
(રસત્યાગ, કાયક્લેશ, અનશન) ૪૩. ભુખ કરતાં થોડું ઓછું ખાવું તે ....... કહેવાય.
(વૃત્તિસંક્ષેપ, દ્રવ્યસંક્ષેપ, ઉણોદરી) ૪૪. ઓછી વસ્તુઓ ખાવી તે ..................... તપ કહેવાય.
(વૃત્તિસંક્ષેપ, દ્રવ્ય સંક્ષેપ, ઉણોદરી) ૪૫. વિગઇનો ત્યાગ કરવો તે ...... ............ તપ કહેવાય,
(બાહ્ય, અત્યંતર, મિશ્ર)
-
-