________________
૫૯. કરેલું પચ્ચખાણ યાદ ન હોવાથી ભૂલમાં કાંઇ મોઢામાં નંખાઇ જાય તો ............ ... થી પચ્ચખ્ખાણ ભાંગતું નથી.
(સહસાગારેણં, અણાભોગેણં, મહત્તરાગારેણં) ૬૦ કરેલું પચખાણ યાદ હોવા છતાં ય અચાનક મુખમાં કાંs
પડી જાય તો ............ ....... થી પરચકખાણ 0: તું નથી. (સહસાગારેણં, રાણાભોગેણં, મહત્તરાગારેણં, જુદા જુદા પરચકખાણો સંબંધુ કલ ........ આગારો જણાવેલા છે.
(૮, ૨૨, ૩૦) સંઘની અન્યવ્યક્તિની સમાપ્તિ માટે કે સંઘના કોઇ મહત્વના કાર્ય માટે પોતાની અશક્તિ-અસ્વસ્થતા વગેરે દૂર કરવા, લીધેલા પચ્ચખાણમાં નાછૂટર્ક .....થી છૂટ લેવાય છે .
(સવ્વસમાવિવત્તિયાગાર, મહત્તરાગાર, સહસાગાર) ૬૩. જે જીવને બળાત્કારે દુર્ગતિમાં લઇ જાય છે ........... કહેવાય.
(આહાર, વિગઇ, પાણી) ૬૪. અજૈનોના ધ્યાન કરતાં જૈન શાસનનો ........ ખૂબ ચડિયાતો છે.
(તપ, ત્યાગ, કાયોત્સર્ગ) ૬૫. ..................આગાર માત્ર સાધુઓ માટે હોવા છતાં પાઠ અખંડ રાખવા ગૃહસ્થોને પચ્ચખાણ આપતાં પણ બોલાય છે.
(મહત્તર, પારિઠ્ઠાવણિયા, આઉટણપસારણ) ૬૬. એકાસણામાં રખાતો ..................... આગાર એકલઠાણામાં
રાખી શકાતો નથી. (મહત્તર, પારિઠ્ઠાવણિયા, આઉટણપસારણ) ૬૭. પચ્ચખ્ખાણના ......................... પદથી, વિશિષ્ટ ગુરુ આવ્યા
હોય તો એકાસણું કરતાં કરતાં પણ ઊભા થવાની છૂટ છે.
(સાગારીયાગારેણં, ગુરુ-અભુઠ્ઠાણેણં, લેવાલેવેણ) ૬૮. ધ્યાનમાં માત્ર મન વશ કરવાનું હોય છે, જ્યારે કાયોત્સર્ગમાં
.............. યોગો વશ કરાય છે. (ત્રણે, બે, ચાર)
*
૫
-