________________
૯૮. રમણભાઈએ એક જ જગ્યાએ બેસીને ત્રણ અણગારોને ભેગું
એક જ વંદન કર્યું. ૯૯. ઊભા ઊભા ગુરુવંદન કરતાં દીપેને વંદન કરતી વખતે દરેક
ખમાસમણ દેતાં પાંચેચ અંગો જમીનને અડે તેની કાળજી
લીધી. ૧૦૦. ઋષભે ઉપાશ્રયમાં રહેલાં તમામ ગુરુભગવંતને તેમની
ઉંમરના ક્રમે વંદન કર્યા.
પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબની અત્યંત સરળ શૈલિથી તૈયાર કરાયેલ
સાહિત્યનો રસથાળ સૂત્રોના રહસ્યો : ભાગ - ૧,૨,૩
કર્મનું કમ્યુટર ભાગ - ૧, ૨, ૩ શ્રાવક જન તો તેને રે કહીએ ભાગ - ૧, ૨
તારક તત્વજ્ઞાન
આદીશ્વર અલબેલો રે વ્રત ધરીચે ગુરુ સાખ ભાગ ૧-૨
જ્ઞાનદીપક ભાગ ૧-૨-૩ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ ૧ થી ૪
તત્ત્વઝરણું ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ રે
પ્રસન્ન રહેતા શીખો
કલ્યાણમિત્ર
બાર વ્રત અને શત્રુંજય આરાધના જેની હજારો નકલો ખલાસ થઈ ગઈ છે, તેવા ઉપરના પુસ્તકોની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે આજે જ મેળવીને વાંચો અને જીવનની નવી ઊંચાઈને પામો |