________________
૨.
in un
o
પેપર-૯ “તપ ફરીએ સમતા રાખી ઘટમાં” ૧. તપ એ મોક્ષે જવાનો ......... કટ છે. (સરળ, શોર્ટ, શ્રેષ્ઠ)
તપથી કર્મોની ....... થાય છે. (ભરતી, સ્થિતિ, નિર્જરા) ૩. તપના મુખ્ય ...........પ્રકાર જણાવાયા છે. (પાંચ, ત્રણ, બે)
.............પ્રકારના તપ પ્રચલિત છે. (દસ, બાર, સત્તર) બાહ્ય તપના
........... ભેદો છે. (પાંચ, ત્રણ, છ) અસ્વંતર તપના .................. ભેદો છે. (પાંચ ત્રણ, 9)
તપપદના વધુમાં વધુ ....ભેદો પ્રસિદ્ધ છે. (૫૦, ૭૦, ૧૦૮) ૮. તપનો સમાવેશ .............માં થાય છે.
(નવકાર, સિદ્ધચક્ર, તીર્થાધિરાજ) ૯. તપનો સમાવેશ ..............માં થાય છે.
(પ્રવચનમાતા, યતિધર્મ, મહાવ્રત) ૧૦. નવકારશીનું પચ્ચખ્ખાણ કરવાથી ........................ વર્ષના
નરકના દુઃખો દૂર થાય છે. (૧૦૦, ૧૦૦૦, ૧૦૦૦૦) ૧૧. નવકારશીનું પરચમ્માણ સૂર્યોદય પછી .......
પસાર થયા બાદ પરાય. (બે પ્રહર, ૧ પ્રહર, ૪૮ મિનિટ) ૧૨. પોરિસીનું પચ્ચખાણ સૂર્યોદય પછી .. ••••••• પસાર
થયા બાદ પરાય. (બે પ્રહર, ૧ પ્રહર, ૪૮ મિનિટ) ૧૩. પુરિમુઠ્ઠનું પચ્ચક્કાણ સૂર્યોદય પછી .............. પસાર
થયા બાદ પરાય. (બે પ્રહર, ૧ પ્રહર, ૪૮ મિનિટ) ૧૪. સાઢપોરિસનું પચ્ચખાણ સૂર્યોદય પછી ....
પસાર થયા બાદ પરાય. (૩ પ્રહર, રા પ્રહર, પા પ્રહર) ૧૫. અવઢનું પચ્ચશ્માણ સૂર્યોદય પછી................ પસાર થાય બાદ પરાય. (૩ પ્રહર, રા પ્રહર, ૧ાા પ્રહર)
....... માં જમણો હાથ અને મુખ સિવાય બીજા કોઇ અંગો ન હલાવાય. (એકાસણા, આયંબીલ, એકલઠાણા)