________________
૮૨. અણગારના જીવનનો રસાસ્વાદ માણવા રોજ
કરવું જોઇએ.
.......
(પ્રભુપૂજન, ગુરુવંદન, સામાયિક)
નીચેના વાક્યો વાંચીને તેની સામે ‘ઉચિત' કે 'અનુચિત' જે યોગ્ય હોય તે લખો.
૮૩. “ગુરુમહારાજે પક્ષપાત કર્યો છે.” તેવો વિરલે વિચાર કર્યો, ૮૪. અણગારે પ્રશ્ન પૂછતાં અભયે પોતાની જગ્યાએ દૂર બેઠા રહીને જ જવાબ આપ્યો.
૮૫. અંજનાબહેને સાધ્વીજી મહારાજાથી ઊંચા આસને ન બેસી જવાય તેની કાળજી લીધી,
૮૬. વરઘોડામાં મયંકભાઇ અણગારની આગળ ચાલતા હતા. ૮૭. શિષ્યોને ભણાવતા અણગારથી નજીકમાં જઇને શ્રેયસે જોરથી “સ્વામી શાતા છે જી ?” પૂછ્યું
tr
૮૮. ગોચરી વાપરવા જઇ રહેલા અણગારને વંદન કરવા ઊભા રાખવાના બદલે ‘મર્ત્યએણ વંદામિ' કહીને ધર્મેશે સંતોષ માન્યો. ૮૯. તેજસ, વિભવ, રીપુલ, મેહુલ વગેરે બાળકો રજા લીધા વિના અણગારની આજુ બાજુ બેસી ગયા.
૯૦. ભાવિને ઊછળતા ઉલ્લાસપૂર્વક બધા અણગારોને વંદન કર્યું. ૯૧. હાર્દિકે વાંદણા દેતી વખતે મુહપત્તિ સાથળ ઉપર મૂકી.. ૯૨. બપોરે આરામ કરી રહેલાં અણગારને રમણે થોભવંદન કર્યું. ૯૩. ઋષભે વાંદણા દેતી વખતે ૨૫ આવશ્યકો સાચવવાની કાળજી લીધી.
૯૪. શાતા પૂછનારાને અણગારે ‘‘દેવ-ગુરુ પસાય” જવાબ આપ્યો. ૫. ‘“મને વંદન કરતા કેટલું બધું સરસ આવડે છે” તેની લોકોને જાણ થાય તે માટે મહેશે વિધિપૂર્વક અણગારને વંદના કરી, ૯૬. મિત્રોની સાથે વાતો કરતાં કરતાં કિંચિત વંદના કરી. ૯૭. રાત્રે ૧૦ વાગે ઉપાશ્રયમાં ગયેલા મેઘે અણગારને વિધિપૂર્વક થોભવંદન કર્યુ.
Че