________________
પેપર-૮ “આ છે આણગાર અમારા”
3.
૧. મોક્ષ મેળવવા દરેકે .................... બનવું જોઇએ.
(ગૃહસ્થ, અણગાર, વેપારી) ૨. અણગાર બનવું એટલે ..................... લેવી.
(દીક્ષા, દક્ષિણા, પ્રતિજ્ઞા) અણગાર બનવું એટલે ..................... નો ત્યાગ કરવો.
(જીવન, આયુષ્ય, સંસાર) અગાર = ....................... , અગાર વિનાનો તે અણગાર.
(સંસાર, ઘર, ગામ) ૫. અણગારને ........................નું સામાયિક હોય છે.
(૪૮ મિનિટ, એક વર્ષ; જિંદગીભર) અણગાર બનતી વખતે ............... સૂત્ર ઉચ્ચરાવાય છે.
(નવકાર, કરેમિ ભંતે, મહાવ્રત) અણગાર બનનારે ................... સ્વીકારવાના હોય
(ગુણવ્રતો, શિક્ષાવ્રતો, મહાવ્રતો) ૮. ........... જ અણગાર બની શકે. (દેવ, માનવ, તિર્યંચ) ................... વર્ષની ઉંમર પહેલા અણગાર ન બની શકાય.
(૧૮, ૨૫, ૮) અણગાર ..................... મહારાજ તરીકે પ્રસિદ્ધ છે.
(રસૌયા, રાજા, ગુરુ) ૧૧. અણગારને ................... કરાય છે.
(ચૈત્યવંદન, ગુરુવંદન, દેવવંદન) ૧૨. અણગાર ....ગુણસ્થાનકે ગણાય. (ચોથા, પાંચમા, છઠ્ઠા) ૧૩. અણગારનું જીવન એટલે . .... જીવન.
(સર્વવિરતિ, દેશવિરતિ, અવિરતિ) ૧૪. અણગારને ઓળખવાનું બાહ્ય ચિહન ..................... છે.
(પાતરા, ઓઘો, આસન)
છે.
૫
3