________________
૧૫, આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ અણગાર .............. બન્યા.
(મરુદેવામાતા, બષભદેવ, પુંડરીકસ્વામી) ૧૬. એક અણગાર બીજા અણગારને .............કહેવડાવે છે.
(ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૭. અણગાર ગૃહસ્થોને .................... કહેવડાવે છે.
(ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૮. ગૃહસ્થો અણગારને ............ કહેવડાવે છે.
| (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૯. અણગાર ....................... માટેની સાધના કરે છે.
(સુખ, અભયદાન, મોક્ષ) ૨૦, અણગારનું જીવન એટલે .................... રહિત જીવન.
(ગુણ, સુખ, પાપ) ૨૧. હાલ અણગારનો વેશ ...................... હોય છે.
(ભગવો, સફેદ, રંગબેરંગી) ૨૨. અણગારના ભોજનને ...................... કહેવાય છે.
(જમણ, મિજબાની, ગોચરી) * ૨૩. અણગારના ઓઘાને .................... પણ કહેવાય છે.
(ચરવળો, દંડાસણ, રજોહરણ) ૨૪. અણગાર પાસે રહેલી લાકડી ............ કહેવાય છે.
(લાઠી, દાંડો, દંડાસન) ૨૫. અણગાર ........માં ભોજન લે છે. (વાસણ, હાથ, પાત્રા) ૨૬. અણગારની ઘર-ઘરથી ભિક્ષા લેવાની ક્રિયા ........
ક્રિયા કહેવાય છે.
(ભીખ માંગવાની, ગોચરી વહોરવાની, આશિષ આપવાની) | ૨૭. અણગાર આવતીકાલ માટે ભોજન રાખી ...........
(શકે, ન શકે) ૨૮. અણગાર ................ એક ગામથી બીજા ગામ જાય.
(વાહન દ્વારા, પગે ચાલતાં, ઘોડા ઉપર)
-૫ )