________________
૯૪.
નીચેના વાક્યો સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. પોતાના નાના બાળકોને ઉપાશ્રયમાં છૂટા રમતા મૂકીને
અંજનાબેન વ્યાખ્યાન સાંભળવા બેઠાં ૮૯. હીનાબહેને ઘરનું કામકાજ સંભાળી લઇને પોતાની જેઠાણી
સુધાબેનને બધા વ્યાખ્યાન સાંભળવાની અનુકૂળતા કરી આપી. ૯૦. નાના છોકરાઓ પપધમાં દોડધામ કરતાં હતાં ૯૧. અશોકભાઇએ સાધર્મિકોને ત્યાં ગુપ્તપણે ઘી-ગોળ-મીઠાઇ
પહોંચાડી દીધાં ૯૨. ભાઇઓની હાજરીમાં મહીલામંડળે ભાવના ભણાવી. ૯૩. ચીનુકાકાએ મહાવીર જયંતીના બદલે મહાવીર જન્મકલ્યાણક
શબ્દ વાપરવાની પ્રેરણા કરી. રમણભાઇ ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા જવાના બદલે પર્યુષણ
પ્રવચન માળાના વક્તવ્યો સાંભળવા ગયા. ૫. દર્શને પર્યુષણના આઠે દિવસ પષધ કર્યા. ૯૬. પાંચ વર્ષની જિજ્ઞાએ પર્યુષણ નિમિત્તે ૨૪ બીયાસણા કર્યા. ૯૭. પર્યુષણના પ્રવચનોની ઓડીયો કેસેટ સાંભળતા અભયને તેના
પપ્પાએ ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જવા કહ્યું. ૯૮, વરઘોડામાં હાથી- ઘોડો, ઘોડાગાડી બગી વગેરેનો ઉપયોગ
કરતાં પહેલાં સંઘના સભ્યોએ તે તે પશુઓને ગોળ-ઘાસ વગેરે
ખવડાવ્યું ૯૯. નામણદીવાનો ચઢાવો બોલવામાં સંઘની કોઈ વ્યક્તિએ ઉલ્લાસ
ન બતાડયો. ૧૦૦ સંઘના તમામ સભ્યો ટોળે વળીને વરઘોડો જોવાના બદલે
વરઘોડામાં સામેલ થઈને ફરતા હતા.
૧૪ પૂર્વના નામઃ (૧) ઉત્પાદ (૨) અગ્રાયણી (૩) વીર્યપ્રવાદ (૪) અતિપ્રવાદ (૫) જ્ઞાનપ્રવાદ (૬) સત્યપ્રવાદ (૭) આત્મપ્રવાદ (૮) કર્મપ્રવાદ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ (૧૦) વિદ્યાપ્રવાદ (૧૧) કલ્યાણપ્રવાદ. (૧૨) પ્રાણવાય પ્રવાદ (૧૩) કિયા પ્રવાદ અને (૧૪) લોકબિંદુસાર
(૫ ૨)