________________
૭૪. પ્રભુ મહાવીરના પિતા ઋષભદd .................. બોલાવ્યા
હતા. (સ્વપ્ન-પાઠકોને, કૌટુંબિક પુરુષોને, સ્વજનોને) ૭૫. ..................... શેઠે ૩૬ સાધર્મિકોનો ઉદ્ધાર કરેલ.
(જગડ, ભામાશા, આભૂ) | ૭૬. પ્રભુ મહાવીર ઉપર સંગમે એક રાત્રીમાં ........... ઉપસર્ગો કર્યા હતા.
(૧, ૨૦, ૧૦૮) ૭૭. કોઇપણ સંજોગોમાં ....................... તો ન જ કરાય.
(જિનાજ્ઞાપાલન, જિનાજ્ઞાપક્ષ, જિનાજ્ઞાભંગ) ૭૮. ભગવાન મહાવીરદેવ ..................... નક્ષત્રમાં મોક્ષે ગયા.
(ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, હસ્ત) ૭૯. વિક્રમરાજાના સંઘમાં ૭૦ લાખ ..................... હતા.
| (દેરાસરો, માણસો, કુટુંબો) ............... મ. સાહેબના અપ્તાહ્નિકાપ્રવયનો પ્રચલિત છે. (હરિભદ્રસૂરિજી, લક્ષ્મી સૂરિજી, ભદ્રબાહુસૂરિજી) ..................... ની શ્રુતભક્તિ પ્રસિદ્ધ છે.
(લલ્લિંગ, અકબર, જગડુશા) ૮૨. વિક્રમરાજાના સંઘમાં .................... આચાર્યો હતા.
(૫૦૦, ૫૦, ૫૦૦૦) ૮૩. ......................... પદ ઉપર મેઘકુમારનું દષ્ટાંત આવે છે.
(ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મસારહીણ) ૮૪. પ્રભુની નિષ્ફળ દેશના ..................... નંબરનું આશ્ચર્ય છે.
(પ્રથમ, ચોથા, સાતમા) ૮૫. સુમંગલાએ .....યુગલોને જન્મ આપ્યો હતો. (૫૦, ૪૯, ૧) ૮૬. સાધુ - સાધ્વીઓએ ....................... પૂર્વે તો લોચ કરાવવો જ જોઇએ.
(દિવાળી, પર્યુષણ, સંવત્સરી) ૮૭. જંબૂકુમાર ..........કરોડ સોનામહોરોનો અધિપતિ થયો હતો.
(૧૮, ૯, ૧૦૮)