________________
(૮૩. પ્રભુ મહાવીરદેવની .................. દેશના સૌથી ટૂંકી હતી.
(છેલ્લી, પહેલી, બીજી) ૮૪. સીધર્મેન્દ્ર ............ શિંગડા વડે ભગવાનનો અભિષેક કર્યો.
| (બે, ચાર, આઠ) ૮૫. દસમો ફ....................... છે. (જ્યેષ્ઠ, પર્યુષણા, કૃતિકર્મ) ૮૬. ................. ની જેમ અઠ્ઠમતપ કરવો જોઇએ.
(મેઘકુમાર, ધરણેન્દ્ર, નાગકેતુ) ૮૭, પર્યુષણના બીજા દિવસે ......કર્તવ્યોનું વર્ણન આવે છે.
(પર્યુષણના, વર્ષના, જિંદગીના) | નીચેના વાક્યો સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. વ્યવહારો કરવાના ભયે અતુલભાઇએ પોતાની પત્નીને અઠ્ઠાઇ
તપ કરવાની ના પાડી. ૮૯. પ્રવચનના સમયે રમેશ ભગવાનની પૂજા કરવા ગયો. ૯૦. કિંજલે પોતાની સાસુ સિવાય સર્વની સાથે ક્ષમાપના કરી. ૯૧. બોલીની રકમ ચૂકવ્યા પછી જ અભિષેકે સુપન ઝુલાવ્યું. ૯૨. રાત્રે સાજીમાં ગાવા આવેલા બધાને રમણભાઇએ ચા-પાણી
કરાવ્યાં. ૯૩. શ્રેયાંસે તમામ પ્રતિક્રમણો ઊભા ઊભા વિધિસહિત કર્યા
સ્વીટુએ અઠ્ઠાઇના પારણે બટાકાવડાની માંગણી કરી. ૫. પ્રેમીલાએ સૂતાં સૂતાં અઠ્ઠાઇ કરી. ૯૬. ચન્હેશે શુદ્ધ પેન્ટ પહેરીને પ્રતિક્રમણ કર્યું. ૯૭. પર્યુષણમાં મેહુલે પાકા કેળાનું શાક ખાધું. ૯૮. રમેશે અઠ્ઠાઈ કરવાના કારણે વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિક્રમણ ન
કર્યા. ૯૯. મહેશ ચંપલ વગેરે પહેર્યા વિના જ વરઘોડામાં ફર્યો. | ૧૦૦ યુવકમંડળના યુવાનોએ પૂજાના વસ્ત્રો પહેરીને જાતે ભગવાનનો
રથ વરઘોડામાં ફેરવ્યો.
૪
૫ ,