________________
૬૯. પ્રભુ મહાવીરને પ્રથમ ઉપસર્ગ ................. કર્યો.
(ગોવાળીયાએ, ગોશાળાએ, સંગમે) | ૭૦. દીક્ષા લેતી વખતે મહાવીર ભગવાને ................ને નમસ્કાર
કર્યા. (માતા-પિતા, ગુરુમહારાજ, સિદ્ધભગવાન) ૭૧. પ્રભુ મહાવીરદેવની સેવામાં ઇન્દ્ર ................ દેવને રાખ્યો.
(સંગમ, સિદ્ધાર્થ, સંબલ) ૭૨. મહાવીરસ્વામીના સસરાનું નામ ................. હતું.
(સમરવીર, પ્રસેનજિત, ઉગ્રસેન) ૭૩. પ્રભુ મહાવીરદેવને ........સ્વપ્નો આવ્યા હતા. (૧૪, ૪, ૧૦) ૭૪. પ્રભુ મહાવીરદેવની સેવામાં ઇન્દ્ર રાખેલ દેવ પૂર્વભવમાં ભગવાનના ........... હતા.
(પિતા, પિતરાઇભાઇ, કાકા) ૭૫. પ્રભુ મહાવીરદેવે ............... ને પોતાની પાટ સોંપી.
(ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, પ્રભાસ સ્વામી) ૭૬. પ્રભુ મહાવીરદેવના નિર્વાણ પછી ................. વર્ષે ફાસ્ત્રનું
વાંચન સભા સમક્ષ શરૂ થયું. (૧૦૦૦, ૫૦૦, ૯૮૦) ૭૭. કલ્પસૂત્ર મૂળગ્રંથમાં ..........શ્લોકો છે, (૧૨૦૦, ૧૦૧૫, ૧૨૩૦) ૭૮. પ્રભુમહાવીરને ખભે .................. મહિના સુધી વસ્ત્ર રહ્યું.
(છ, આઠ, તેર) ૭૯. શ્રી શય્યભવસૂરિજી મ.સા. ભગવાનની ...........મી પાટે આવ્યા.
(ત્રીજી, ચોથી, પાંચમી) ૮૦. ઝષભદેવ ભગવાનના નિર્વાણ વખતે અગ્નિસંસ્કાર નિમિત્તે
.......ચિતાઓ રચવામાં આવી હતી. (૧૦૦૦૦, ૧, ૩) ૮૧. પ્રભુ મહાવીરદેવનું પ્રથમ પારણું ........... થી થયું.
(શેરડીના રસ, ખીર, રાબડી-મગ) ૮૨. ભગવાન મહાવીરના નિર્વાણ વખતે અગ્નિસંસ્કાર નિમિત્તે
......ચિતાઓ રચવામાં આવી હતી. (૧૦૦૦૦, ૧, ૩)
(૪
૪)