________________
પેપર-૭ “પર્વમાંહે પજુસણ મોટા”
wo
૧. પર્યુષણ મહાપર્વ ................... મહિનામાં પૂર્ણ થાય છે.
(ભાદરવા, શ્રાવણ, આસો). સંવત્સરી પર્વ ..................... સુદ-ચોથના આવે છે.
(શ્રાવણ, ભાદરવા, આસો) ૩. પજુસણના પ્રથમ દિનને ..................... કહેવાય છે.
(વડાકલ્પ, અઠ્ઠાઇ ધર, તેલાધર) ૪. વડાકલ્પનો કરવાનો હોય છે. (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ)
અઠ્ઠાઇધરનો કરવાનો હોય છે. (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) તેલાધરનો ......કરવાનો હોય છે. (ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ) કલ્પસૂત્ર વાંચનની શરૂઆત ..... ..... મહિનામાં થાય છે.
(શ્રાવણ, અષાઢ, આસો) ૮. છેલ્લા દિવસે ..........વંચાય છે.
(કલ્પસૂત્ર, બારસાસૂત્ર, સંવત્સરીસૂત્ર) ૯. સીમંધર સ્વામી ભગવાનના શિષ્યોને રોજ સાંજે...
પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઇ, દેવસિ, પબિ ) ૧૦. ગોશાળાએ ભગવાનને ધમકી ........... ..... આણગાર દ્વારા મોકલી.
(સિંહ, ધન્ના, આનંદ) ૧૧. જેઓ ક્યારેક ધર્મક્રિયાઓ કરે છે ......... ........ કહેવાય.
(સદિયા, ભદૈયા, કદૈયા) ૧૨. પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય ....................... છે.
(અઠ્ઠમતપ, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના) ૧૩. જીવનમાં કરેલાં બધા ધર્મોના પલ્લા કરતાં ............નું પલ્લું
નીચું નમી જાય. (અઠ્ઠમતપ, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના) ૧૪. અકબરને અહિંસક બનાવનાર ................................. હતા.
(હેમચન્દ્રાચાર્ય, હરિભદ્રાચાર્ય, હીરસૂરિજી)
૪
૬