________________
૧૪. પર્યુષણમાં રોજ ઉપવાસ કરનારે ................ તપ કર્યો ગણાય.
(માસક્ષમણ, અઠ્ઠાઇ, સોળભથ્થ) ૧૫. પર્યુષણ પર્વ ................ ના મર્મસ્થાનને ભેદનારું પર્વ છે.
| (શરીર, કપાયો, કર્મો) ૧૬. પર્યુષણ પર્વની આરાધના ............... નો નાશ કરવા માટે
(શરીર, કષાયો, કર્મો) ૧૭. પર્યુષણ પર્વના ..................... દિવસ અષ્ટાનિકાના પ્રવચનો સાંભળવાના છે.
(આઠ, ચાર, ત્રણ) ૧૮. પર્યુષણ પર્વના .................. દિવસ કલ્પસૂત્રના પ્રવચનો સાંભળવાના છે.
(આઠ, ચાર, ત્રણ) ૧૯. પર્યુષણના ત્રીજા દિવસે ............નું વર્ણન સાંભળવાનું છે.
(કર્તવ્યો, સામાયિક, પૌષધ) ૨૦. પર્યુષણમાં મહાવીર સ્વામી ભગવાનનું જીવનચરિત્ર સળંગ
...... દિવસો સાંભળવા મળે છે. (આઠ, ચાર, ત્રણ) ૨૧. પર્યુષણ મહાપર્વ નિમિત્તે ............પ્રતિક્રમણ કરવાના છે.
(૧, ૧૬, ૧૭) ૨૨. પર્યુષણના બધા દિવસ પષધ કરનારે .................. પૈષધ
કર્યા ગણાય છે. (સોળ પહોરી, ચોસઠ પહોરી, આઠ પહોરી) ૨૩. પર્યુષણનું પ્રથમ કર્તવ્ય ................ છે.
(ક્ષમાપના, અઠ્ઠમતપ, અમારિ પ્રવર્તન) | ૨૪, પર્યુષણનું સૌથી મહત્ત્વનું કર્તવ્ય ........ ...... છે.
(ક્ષમાપના, અઠ્ઠમ તપ, અમારિ પ્રવર્તન) ૨૫. કૃતજ્ઞતા ગુણને વિકસાવવા ........................ કર્તવ્ય અદા [ કરવું જોઇએ. (ક્ષમાપના, સાધર્મિક ભક્તિ, ચૈત્યપરિપાટી) ૨૬. પર્યુષણ મહાપર્વનું હાર્દ ............... છે.
(ક્ષમાપના, સાધર્મિક ભક્તિ, ચૈત્યપરિપાટી) ૨૭. દેવદ્રવ્યની રકમ ................. બનાવવામાં વાપરી શકાય.
(સ્કૂલ, હોસ્પિટલ, દેરાસર)
૪