________________
૨૮. ............. એ જન્માભિષેક મહોત્સવની પ્રતિકૃતિ છે.
(કલ્પસૂત્રવાંચન, સ્નાત્ર મહોત્સવ, અઢાર અભિષેક) ૨૯. .............. કર્તવ્યની વાત બે વાર સાંભળવા મળે છે.
(ક્ષમાપના, સાધર્મિક ભક્તિ, અઠ્ઠમ તપ) ૩૦. વરઘોડા માટે શાસ્ત્રીય શબ્દ............. છે.
(યાત્રાઝિક, શાસન પ્રભાવના, રથયાત્રા) ૩૧. ભગવાનની ................ આજ્ઞા માને તે સંઘનો સભ્ય ગણાય.
(ઘણી બધી, મહત્ત્વની, બધી જ) ૩૨. જે ................ ન કરે તે જૈન શાસનના સભ્ય તરીકે
મટી જાય છે, (અઠ્ઠમ, ક્ષમાપના, અમારિપ્રવર્તન) ૩૩. કલ્પસૂત્રનો ઉદ્ધાર ..................... પૂર્વમાંથી થયો છે.
(ચૌદમા, સાતમા, નવમા) ૩૪. કલ્પસૂત્રનું સભા સમક્ષ સર્વ પ્રથમવાર વાંચન ........... માં થયું.
(પાવાપુરી, વલભીપુર, આનંદપુર) ૩૫. .......... કારણોસર સાધુ-સાધ્વીજી મ. સાહેબ ચોમાસામાં પણ વિહાર કરી શકે.
(૫, ૭, ૧૩) ૩૬. ક૫ એટલે ..................... (કળીયુગ, કલ્પે તે, આચાર) ૩૭. પૂ. ..................... મ. સાહેબે રચેલી કલ્પસૂત્રની ટીકા હાલ ઘણી જગ્યાએ વંચાય છે.
(ભદ્રબાહુસ્વામી, યશોવિજયજી, વિનયવિજયજી) ૩૮. કલ્પસૂત્રનો ઉદ્ધાર .................... પૂર્વમાંથી થયો છે.
(વિદ્યાપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, અગ્રાયણી) : ૩૯. હાલ મોટે ભાગે ................... નામની કલ્પસૂત્રની ટીકા વંચાય છે.
(સુખબોધિકા, કલ્પવેલી, સુબોધિકા) ૪૦. .............. ભવમાં મહાવીર પ્રભુએ નીચગોત્રકર્મ બાંધ્યું.
(પહેલા, સાતમા, ત્રીજા) ૪૧. ગર્ભાપહારનું કાર્ય કરનાર દેવ પછીના ભવમાં ......
બન્યા. (હેમચન્દ્રાચાર્ય, દેવદ્ધિગણી, સિદ્ધર્ષિગણી)
(૪
૧
-