________________
પેપર-૬ “પર્વ પજુસણ કરો ઉલ્લાસ”
...........
૧. પર્યુષણ મહાપર્વ ......... દિવસના હોય છે. (૧૦, ૧૨, ૮) ૨. પર્યુષણ મહાપર્વ ................ મહિનામાં આવે છે.
(ભાદરવા, શ્રાવણ, આસો) ૩. પર્યુષણ મહાપર્વના .................. દિવસે સંવત્સરી પર્વ મનાવાય છે.
(પ્રથમ, પાંચમા, આઠમા) પર્યુષણ મહાપર્વના ............. દિવસે મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક આવે છે. (પ્રથમ, પાંચમા, આઠમા) પર્યુષણ મહાપર્વમાં અજિતશાન્તિ સ્તવન દિવસ બોલવાનું આવે છે.
(આઠ, બે, એક) સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણના ...........દિવસે સવારે કરવાનું હોય છે.
(પ્રથમ, પાંચમા, આઠમા) પર્યુષણ મહાપર્વમાં ............. કર્તવ્યો બજાવવાનો હોય
(૧૧, ૩૬, ૫) ૮. પર્યુષણ મહાપર્વમાં .................... વાર્ષિક કર્તવ્યોની વાત આવે છે.
(૧૧,૩૬,૫) જૈનધર્મના પર્વોમાં .................... ને સુંદર બનાવનારી પ્રવૃત્તિઓ કરવાની હોય છે.
(ઘર, શરીર, આત્મા) | ૧૦. પર્વોમાં પાંચ ઇન્દ્રિયને ..................... હોય છે.
(બહેકાવવાની, છૂટી મૂકવાની, શાન્ત રાખવાની | ૧૧. પર્યુષણ .......................... તરીકે પ્રસિદ્ધ છે.
(તીર્થાધિરાજ, પર્વાધિરાજ, મંત્રાધિરાજ) ૧ર. સોળ દિવસના ઉપવાસને .. ........... કહેવાય છે.
(માસક્ષમણ, અઠ્ઠાઇ, સોળભથ્થ) ૧૩. ૩૦ દિવસના ઉપવાસને .................... કહેવાય છે.
(માસક્ષમણ, અઠ્ઠાઇ, સોળભથ્થુ
છે.
જન્મ 3 - -