________________
૯૫. આત્માના રોગોને દૂર કરવા ઓપરેશનાદિ કરનાર આસીસ્ટન્ટ
ડોક્ટર સમાન
છે.
.......
(શ્રાવો, ગુરુમહારાજ, ઉપાધ્યાય મ.)
૯૬. ઓપરેશન બાદ અપાતી દવાની પ્રિસ્ક્રિપ્શન સમાન આવશ્યક છે.
(ચતુર્વિશતિસ્તવ, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ)
૯૭. ચોવીસ ભગવાનની સ્તવના
આવશ્યક દ્વારા
કરાય છે. (ચતુર્વિશતિસ્તવ, વંદન, કાઉસ્સગ્ગ) ૯૮. પ્રતિક્રમણના સમાનાર્થી શબ્દ શુદ્ધિ ઉપર....નું દૃષ્ટાંત છે. (માર્ગ, વસ્ત્ર, બે કન્યા)
૧૯ ઢાળના પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાયની રચના...... મ. સાહેબે કરી છે.
૯.
(હરિભદ્રસૂરિજી, હેમચન્દ્રસૂરિજી, યશોવિજયજી) ૧૦૦ દેવસિ પ્રતિક્રમણમાં બાર વ્રતના અતિચારોની આલોચના......... સૂત્ર વડે કરાય છે. (કરેમિભંતે, ઇરિયાવહિયા, વંદિત્તા)
પંચાવનસો સુવર્ણમુદ્રા ખરચીને જીવાભિગમાદિ આગમો લખાવીએ અથવા પંચાવનસો ગર્ભવતી ગાયોને અભયદાન આપવાથી જે પુણ્યબંધાય તે એક મુહપત્તિના દાનથી થાય.
૨૫,૦૦૦ બાવન જિનાલય બનાવીને નવી પ્રતિમા સ્થાપન કરવાનું પુણ્ય એક ચરવળાનું દાન કરવાથી થાય.
૮૮,૦૦૦ દાનશાળા બંધાવવા જેટલું પુણ્ય સંઘ-ગુરુના વંદન કરવાથી થાય છે.
એક કરોડ માસખમણ કરે અથવા એક રોડ પાંજરા જીવના રક્ષણ માટે કરે, તેટલો લાભ એક કામળીના દાનથી મળે છે.
છ હજાર ગાયોનું એક ગોકુળ, એવા ૧૦ હજાર ગોકુળોની ગાયોના અભયદાનનું પુણ્ય પ્રતિક્રમણનો ઉપદેશ દેવાથી થાય છે.
૩૮