________________
૮૧. આવશ્યકની આરાધનાથી મન, વચન અને કાયાની
.... ની પ્રાપ્ત થાય છે. (પ્રવૃત્તિ, નિવૃત્તિ, શુદ્ધિ) ૮૨. જિનશાસનમાં ...... આવશ્યક જણાવેલ છે. (૨, ૪, ૬) ૮૩. આવશ્યકની આરાધના મુખ્યત્વે .................. શુદ્ધિનો ઉપાય છે.
(મંત્ર, તંત્ર, આચાર) ૮૪. છ આવશ્યક એ આત્માના રોગોને મટાડનારી વિશિષ્ટ
............. છે. (વિચારણા, મંત્રી પ્રક્રિયા) ૮૫. આત્માના રોગોને મટાડનારી સુસજજ હોસ્પિટલ એટલે
........... આવશ્યક. (વંદન, સામાયિક, કાઉસ્સગ્ગ) ૮૬. મોટા ડોક્ટરને નમસ્કાર કરવા રૂપ .............. ....... નંબરનું આવશ્યક છે.
(બીજા, ત્રીજા, ચોથા) ............આવશ્યક એ ઓપરેશન કરાવવા સમાન છે.
(પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખ્ખાણ) ૮૮. વિચારરૂપી વાવેતરની રક્ષા કરનાર વાડ સમાન .............
(ઉચ્ચાર, આચાર, પ્રચાર) ૮૯. પ્રતિકમણ એટલે .................... થી પાછા હટવું.
(ઊંઘ, સંસાર, પાપ) ૯૦. આત્માના રોગોનું નિદાન કરનાર મોટા ડોકટર સમાન
.............. છે. (મંદિરો, ઉપાશ્રયો, તીર્થંકરભગવંતો) ૧. વિષય-કષાયના ઘાને રુઝવવા પાટાપિંડી કરવી એટલે
.........આવશ્યક. (પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ) ૨. આસીસ્ટન્ટ ડોકટરની મુલાકાત સમાન ..........
આવશ્યક છે. (ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ) ૩. .................. વિના વિચારશુદ્ધિ ટકી શકતી નથી.
(આત્મશુદ્ધિ, આચારશુદ્ધિ, પ્રચારશુદ્ધિ) ૪. મન-વચન, કાયાનો દુરુપયોગ બંધ કરવો તે ..............
(વંદન, ચતુર્વિશતિસ્તવ, કાઉસ્સગ્ગ)
(૩
૭
-