________________
मामा
૬૭. પ્રતિક્રમણનો સમાનાર્થી શબ્દ ...............એટલે જ્ઞાનાદિ રત્નોની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું.
(વારણા, નિવૃત્તિ, પ્રતિચરણા) ૬૮. પ્રતિકમણનો સમાનાર્થી શબ્દ ............એટલે કષાયાદિ અપ્રશસ્ત
ભાવોનો ત્યાગ કરવો (પ્રતિચરણા, પરિહરણા, વારણા) ૬૯. પ્રતિક્રમણનો સમાનાર્થી શબ્દ .................એટલે વિષયોનું વારણ કરવું.
(પ્રતિચરણા, પરિહરણા, વારણા) ૭૦. સૂત્રો બોલતી વખતે મુખ પાસે ................... જરૂરી છે.
(ચરવળો, જોડેલા હાથ, મુહપત્તિ) ૭૧........પ્રતિક્રમણમાં સ્તવન તરીકે અજિતશાંતિ બોલાય છે.
(રાઇ, દેવસિ, પખિ ) ................ પ્રતિક્રમણમાં લઘુશાંતિ બોલાય છે.
(રાઇ, દેવસિ, પMિ ) ૭૩. અષાઢ સુદ ચૌદશના સાંજે .......પ્રતિક્રમણ કરાય છે.
(પકિખ, ચોમાસી, સંવત્સરી) ૭૪. પ્રતિક્રમણને .............. પણ કહેવાય છે.
(સામાયિક, ક્રિયા, આવશ્યક) ૭૫. પ્રતિક્રમણ ............... આવશ્યકમય છે. (પાંચ, છ, આઠ) ૭૬. અવશ્ય કરવા યોગ્ય કરણીને ................. કહેવાય.
ન્જરૂરી ક્રિયા, આવશ્યક, કર્તવ્ય) ૭૭. ક્રિયા વિનાનું એકલું જ્ઞાન .................. જેવું છે.
(લંગડા, આંધળા, બહેરા) ૭૮. જ્ઞાન વિનાની એકલી ક્રિયા ................... જેવી છે.
(લંગડા, આંધળા, બહેરા) ૭૯. જ્ઞાન અને ક્રિયા, બંનેનો યથાયોગ્ય સુમેળ સધાય તો જ
............ મળે. (દેવલોક, મોક્ષ, માનવભવ) ૮૦. આવશ્યકની આરાધના ................ દશા પ્રાપ્ત કરવામાં સહાયક બને છે.
(પ્રમાદ, આળસુ, અપ્રમત્ત)