________________
૫૩. પ્રતિક્રમણમાં .......... જીવયોનિને ખમાવવામાં આવે છે.
(૫૬૩, ૮૪ લાખ, અનંતી) ૫૪. પ્રતિક્રમણમાં ................... પ્રકારના પાપસ્થાનકોના સેવનની માફી મંગાય છે.
(નવ, અઢાર, દસ) ૫૫. ભગવાને ના પાડેલા કાર્યો કર્યા હોય તો પ્રતિક્રમણ કરવું જરૂરી
(છે, નથી) | ૫૬. ન્ગવાને જે કાર્યો કરવાના કહ્યા છે, તે ન કર્યા હોય તો
પ્રતિક્રમણ કરવાની જરૂર ........... (છે, નથી) | ૫૭, પ્રતિક્રમણ માટે ......સમાનાર્થી નામો છે. (પાંચ, આઠ, દસ) ૫૮. ખરેખર તો પાપ ...................., તે જ પ્રતિક્રમણ છે.
(ની શુદ્ધિ કરવી, થી પાછા હટવું, ન કરવું) | ૫૯. ઉપાશ્રયમાં ગુરુમહારાજ હોય ત્યારે . ....... પ્રતિક્રમણ
કરવું જોઇએ. (ઘરે, મિત્રના ત્યાં, ગુરુની નિશ્રામાં) ૬૦. સામાયિક-પ્રતિક્રમણાદિમાં .................... ન પહેરાય.
(શુદ્ધ વસ્ત્રો, આભૂષણો, ખેશ) ૬૧. .................. વસ્ત્રોથી પ્રતિક્રમણ ન થઇ શકે.
(સામાયિકના, શુદ્ધ, પૂજાના) ૬૨. સામાયિક-પ્રતિક્રમણમાં ........... કટાસણું વાપરી ન શકાય.
(અક્ષરવાળું, ઊનનું, શાસ્ત્રીય માપનું) ૬૩. મુહપત્તિ... ........ બાજુ કિનારવાળી હોવી જ જોઇએ.
(ચારે, બે, એક) ૬૪. પ્રતિક્રમણમાં ................. નહિ.
(સૂત્રો બોલાય, કાઉસ્સગ કરાય, આડ પડાય) ૬૫. પ્રતિક્રમણમાં ક્રિયાઓ ................ ફરવાની હોય છે.
(આમ-તેમ જોતાં, હાથ જોડીને, બેઠાં બેઠાં) ૬૬. .................. યુદ્ધ માટે જાય તો ત્યાં ય સમયસર પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહિ.
(માનસિંહ, માહણસિંહ, રાજસિંહ)