________________
૪૦. પખિ પ્રતિક્રમણમાં ............... શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનો છે.
(૫૦૦, ૩૦૦, ૧૦૦૮)
............... થોય બોલવાની હોય છે. (કોઇપણ, સંસાર દાવાનલની, કલ્યાણ કંદંની) ૪૨. રાઇ પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે ............
શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનો છે. (૨૫, ૫૦, ૧૦૦) ૪૩. આઠમના સાંજે પ્રતિક્રમણમાં .................. ની થાય
બોલવાની હોય છે. (કોઇપણ, સંસારદાવાનલની, કલ્લાકંદની) ૪૪. દેવસિ પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે ............ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ન કરવાનો હોય છે.
(૨૫, ૫૦, ૧૦૦) ૪૫. ચોમાસી પ્રતિક્રમણ વર્ષમાં ........... વાર કરવાનું હોય છે.
(૧, ૨૪, ૩) ૪૬. આપણા કષાયોને અનંતાનુબંધી કષાયો ન બનવા દેવા
............ પ્રતિક્રમણ કરવું. (પમ્બિ , ચોમાસી, સંવત્સરિ) આપણા કષાયોને અપ્રત્યાખ્યાનીય કષાયો ન બનવા દેવા છેવટે
............. પ્રતિક્રમણ કરવું (પખિ , ચોમાસી, સંવત્સરિ) ૪૮. આપણા કષાયોને પ્રત્યાખ્યાનીય કષાયો ન બનવા દેવા છેવટે
................. પ્રતિક્રમણ કરવું (પક્તિ, ચોમાસી, સંવત્સરિ) ૪૯. છ આવશ્યક સુધીમાં હાથ ઠાવ્યા પછી નમુશ્કણ સૂત્ર
........પ્રતિક્રમણમાં બોલવાનું હોય છે. (રાઇ, દેવસિ, પMિ) ૫૦. વાંદણા દેતી વખતે ..........આવશ્યક સાચવવાના હોય છે.
(૧૭, ૨૫, ૬) ૫૧. .................. મહારાજા યુદ્ધના મેદાનમાં પણ પ્રતિક્રમણ ચૂકતા નહિ.
(શ્રેણિક, કૃષ્ણ, કુમારપાળ) ................. પ્રતિક્રમણમાં સ્તવનની જગ્યાએ સંતિક સૂત્ર બોલાય છે.
(રાઇ, દેવસિ, માંગલિક)
પર,
3
૪.