________________
૨૭. ચૈત્ર સુદ ચૌદસના સાંજે ............... પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(રાઇ, દેવસિ, પખિ ) ૨૮. ................ પ્રતિક્રમણમાં હું અનેક તીર્થોને વંદન કરું છું.
(રાઇ, દેવસિ, પખિ ) ૨૯. પ્રતિક્રમણ ....................... લીધા વિના ન કરાય.
(સામાયિક, પૌષધ, દીક્ષા) ૩૬૦ દિવસના વર્ષમાં રાઇ પ્રતિકમણ ................... કરવાના હોય છે.
(૨૧, ૩૩૫, ૩૬૦) ૩૧. ................. પ્રતિક્રમણમાં હું તપ અંગે વિચારણા કરું
(રાઇ, દેવસિ, પખિ ) | ૩૨. ૩૬૦ દિવસના વર્ષમાં દેવસિ પ્રતિક્રમણ .................. કરવાના હોય છે.
(૨૧, ૩૩૫, ૩૬૦) ૩૩. ૩૬૦ દિવસના વર્ષમાં પબ્ધિ પ્રતિક્રમણ................ કરવાના હોય છે.
(૨૪, ૨૧, ૩૬૦) ૩૪. સંવત્સરિ પ્રતિક્રમણમાં ....................... શ્વાસોશ્વાસ પ્રમાણ
કાઉસ્સગ્ન કરવાનો આવે છે. (૫૦૦, ૩૦૦, ૧૦૦૮) ૩૫. સંવત્સરિ પ્રતિક્રમણ વર્ષમાં ................. વાર કરવું જરૂરી છે.
(3૬૦, ૩૬૫, ૧). ૩૬. ................ પ્રતિક્રમણમાં અતિચારોનું વિસ્તારથી મિચ્છામિ
દુક્કડમ્ માંગવાનું હોય છે. (રાઇ, દેવસિ, પકિખ) ૩૭. ચોમાસી પ્રતિક્રમણમાં ................. શ્વાસોશ્વાસ પ્રમાણ
કાઉસ્સગ્ન કરવાનો હોય છે. (૫૦૦, ૩૦૦, ૧૦૦૮) ૩૮. પખિ, ચોમાસી કે સંવત્સરિ પ્રતિક્રમણ કરવાના પૂર્વ દિને સવારે ................ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(રાઇ, માંગલિક, દેવસિ) | ૩૯. સાધુ ભગવંત વિહાર કરીને આવ્યા હોય તે દિવસે સાંજે ...... પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(રાઇ, માંગલિક, દેવસિ)