________________
( ૧૪. હું પ્રતિક્રમણ ....................... વસ્ત્રો પહેરીને કરીશ.
(સુંદર, અશુદ્ધ, શુદ્ધ) ૧૫. પુરુષોએ પ્રતિક્રમણ ................... વસ્ત્રો પહેરીને કરાય.
(સીવેલા, સીવ્યા વિનાના, સાંધાવાળા) ૧૬. હું પ્રતિક્રમણ .................. કરીશ.
(બેઠાં બેઠાં, ઊભા-ઊભા, જેમ તેમ) | ૧૭. ભાદરવા સુદ-ચોથના સવારે હું .................. પ્રતિક્રમણ કરું છું.
(સંવત્સરિ, ચોમાસા, રાઇ) ૧૮. અનેક મહાપુરુષોનું નામસ્મરણ ............... પ્રતિક્રમણમાં હું કરું છું.
(રાઇ, દેવસિ, પખિ ) ૧૯. ............ પ્રતિક્રમણમાં હું દુઃખો અને કર્મોના નાશ
માટે કાયોત્સર્ગ કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ...................... પ્રતિક્રમણમાં હું સાધુ ભગવંતોના પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ સાંભળું છું. (રાઇ, દેવસિ, ખિ) ................... પ્રતિક્રમણમાં મને આગમ સૂત્રોના નામ સાંભળવા મળે છે.
(રાઇ, દેવસિ, પબિ ) ૨૨. ..................... પ્રતિક્રમણમાં હું સીમંધરસ્વામી ભગવાનને વંદના કરું છું.
(રાઇ, દેવસિ, પખિ ) ૨૩. .................. પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો આવે છે.
(રાઇ, દેવસિ, પMિ ) .................. પ્રતિક્રિમણમાં એક જ કાઉસગ્નમાં લોગસ અને નવકાર, બન્ને ગણવાના હોય છે.
(પમ્બિ, ચોમાસી, સંવત્સરિ) ૨૫. .................... પ્રતિક્રમણમાં હું શત્રુંજય ગિરિરાજને વંદના કરું છું.
(રાઇ, દેવસિ, પક્નિ ) ૨૬. .............. પ્રતિક્રમણમાં કાંઇ પણ ગણ્યા વિના કાઉસ્સગ્ગ
મુદ્રામાં રહેવાનું આવે છે. (રાઇ, દેવસિ, પMિ)
૩
૨
-