________________
પેપર-પ “પ્રતિકમણની પવિત્રતા” ૧. પ્રતિક્રમણ ...................... પ્રકારના છે. (૧૦, ૫, ૨) ૨. પ્રતિકમણ ..................... વિના ન થઇ શકે.
(કટાસણા, નવકારવાળી, ચરવળા) ૩. રોજ સવારે ................. પ્રતિક્રમણ કરવું જોઇએ.
(રાઇ, દેવસિ, પMિ ) |૪. પંદર દિવસના પાપો ધોવા ................ પ્રતિક્રમણ કરવું જોઇએ
(રાઇ, દેવસિ, પક્રિખ) રાત્રે થયેલાં પાપો ધોવા હું રોજ ......... ..... પ્રતિક્રમણ કરીશ.
(રાઇ, દેવસિ, પખિ ) દિવસમાં લાગેલા પાપોને ધોવા હું .. . ..... પ્રતિક્રમણ રોજ કરીશ.
(રાઇ, દેવસિ, પકિખ) .................. પ્રતિક્રમણ મનમાં કે અતિ મંદ સ્વરે કરવું જોઇએ.
(રાઇ, દેવસિ, પક્રિખ) ૮. ................. કારણનું નિવારણ ન થાય ત્યાં સુધી દરેકે
રોજ પ્રતિક્રમણ કરવું જ જોઇએ. (દસ, ચાર, ત્રણ) ૯. સૂર્યાસ્ત સમયે .................... સૂત્ર આવે તે રીતે પ્રતિક્રમણ કરવું જોઇએ.
(સાત લાખ, નમોડસ્તુ, વંદિત) ૧૦. ચાર મહિનાના પાપોને ધોવા હું ............... પ્રતિક્રમણ કરીશ.
(સંવત્સરિ, ચોમાસી, પMિ) ૧૧. ચોમાસી પ્રતિક્રમણમાં વધુમાં વધુ ................ લોગસ્સનો કાઉસ્સગ્ગ આવે.
(૪૦, ૨૦, ૧૨) ૧૨. આખા વર્ષના પાપોને ધોવા હું ...... .... પ્રતિક્રમણ
(સંવત્સરિ, ચોમાસી, પMિ) ૧૩. હું ચૌદસના દિવસે સવારે ....................... પ્રતિક્રમણ કરીશ.
(રાઇ, દેવસિ, પMિ)
કરું છું.
૩
૧.