________________
૧. ............... એ શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કરાવ્યો.
(વિમલવાહન રાજા, ભરતચક્રી, કર્માશા) ૯૨. ................... મ. સાહેબે વૈજ્ઞાનિકોને ચેલેંજ આપનાર
જંબુદ્વિપ સંકુલની પ્રેરણા કરી.
(ચંદ્રશેખર વિજયજી, અભય સાગરજી, જયઘોષ સૂરીશ્વરજી) ૯૩, .................... મ. સાહેબે જૈન સંઘની નવી પેઢીને તૈયાર કરવા તપોવનોની પ્રેરણા કરી.
(ચન્દ્રશેખર વિજયજી, અભયસાગરજી, જયઘોષસૂરિજી) ૯૪. .................. મ. સાહેબને વિશિષ્ટ આગમ અભ્યાસના કારણે ગુરુમહારાજે સિદ્ધાંત દીવાકર પદવી આપી છે.
(ચન્દ્રશેખરવિજયજી, અભયસાગરજી, જયઘોષસૂરિજી) ૫. ................. મ. સાહેબ સંઘહિત કાજે ઘણા વર્ષોથી અખંડ આયંબિલ કરી રહ્યા છે.
(રાજતિલકસૂરિ, હિમાંશુસૂરિ, ભદ્રકરસૂરિ) .................... મ. સાહેબે ૧૦૦ + ૧૦૦ + ૮૭ વર્ધમાન તપની
ઓળી કરી છે. (રાજતિલકસૂરિ, હિમાંશુસૂરિ, ભદ્રકરસૂરિ) ૭. ............. મ. સાહેબ ૯૭ વર્ષની વયે પણ ઉગ્ર સંયમ
પાળી રહ્યા છે. (રાજતિલકસૂરિ, હિમાંશુસૂરિ, ભદ્રકરસૂરિ) ૯૮. ........ના સંઘમાં ૨૨૦૦ શ્વેતામ્બર મુનિઓ તથા ૧૧૦૦ દિગમ્બર
મુનિઓ હતા. . (કુમારપાળ, વસ્તુપાળ, વિક્રમરાજા) ૯૯. ......ને લોકો પદર્શન માતા કહેતા હતા.
(મયણા, અનુપમા, સુલસા) ૧૦૦ .......... રાજવિહારમાં ૮૫ ઈંચની ઋષભદેવ ભગવાનની
મૂર્તિ ભરાવી હતી. (કુમારપાળે, સિદ્ધરાજે, અજયપાળ)
- મહાસતી દ્રૌપદીએ પદ્મોત્તર રાજાની આપત્તિમાંથી મુક્ત થવા છ મહિના સુધી છઠ્ઠના પારણે આયંબીલ કર્યા હતા.
મહાસતી દમયંતીએ પૂર્વભવમાં ૫૦૪ અખંડ આયંબીલથી તીર્થકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ
૩
૦)