________________
૭૭. રાણકપુરનું જિનાલય .................. બંધાવ્યું હતું.
(કુમારપાળે, ધન્ના પોરવાળે, કૃષ્ણ મહારાજાએ) ૭૮. શત્રુંજયના ધ્યાને માણેકચંદ મરીને .................. વીર બન્યા,
(ઘંટાકર્ણ, માણિભદ્ર, મહા) ૭૯. ચંપાનગરીનું દ્વાર ખોલનાર મહાસતી ...................... હતી.
(કલાવતી, સુભદ્રા, અંજના) ૮૦. સ્થૂલભદ્રજીના પ્રભાવે ............. વારાંગના મટીને વીરાંગના બની.
(વાસવદત્તા, રૂપકોશા, માધવી) ૮૧. તારંગાજી તીર્થ પર પ્રાયશ્ચિત્ત રૂપે જિનાલય ..........
બંધાવ્યું હતું. (કુમારપાળે, ધન્ના પોરવાળે, કૃષ્ણ મહારાજાએ) ૮૨. શત્રુંજય ગિરિરાજનો છેલ્લો ઉદ્ધાર ................ કરાવશે.
(કર્માશા, ચક્રાયુધ, વિમલવાહન) ૮૩. નિગોદનું આબેહૂબ વર્ણન ................... એ કર્યું હતું.
(હેમચંદ્રસૂરિ, આર્યરક્ષિતસૂરિ, વજસ્વામી) ૮૪. શંખેશ્વર તીર્થ ................ વસાવ્યું હતું.
(કુમારપાળે, ધન્ના પોરવાળે, કૃષ્ણ મહારાજાએ) ૮૫. પ્રભુ મહાવીરદેવની પ્રથમ પાટે
(ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબુસ્વામી) ૮૬. પ્રભુ રષભદેવના પ્રથમ શિષ્ય ............ થયા.
(બાહુબલીજી, ભરતરાય, પુંડરીક સ્વામી) ૮૭. સ્વ. ..........મ. સાહેબે અનેક તીર્થોના ઉદ્ધાર કરાવ્યા હતા.
(સાગરજી, નેમસૂરિ, પ્રેમસૂરિ) ૮૮. સ્વ. .............. મ. સાહેબે આગમોના ઉદ્ધાર કરાવ્યા હતા.
(સાગરજી, નેમસૂરિ, પ્રેમસુરિ) ૮૯. સ્વ........ મ. સાહેબે કર્મ સાહિત્યનો ઉદ્ધાર કર્યો હતો.
(સાગરજી, નેમસૂરિ, પ્રેમસૂરિ) ........... એ અષ્ટાપદ તીર્થની સ્થાપના કરી.
(ઇન્દ્ર મહારાજા, ભરત ચક્રી, પુંડરીકસ્વામી)
-૨ )
વ્યા,