________________
૬૬.
૬૪. રાવણના ગૃહમંદિરમાં ................... સ્વામી ભગવાન હતા,
(મુનિસુવ્રત, મહાવીર, વાસુપૂજય) ૬૫. .............એ સિદ્ધાચલતીર્થ પર સવાકોડ મૂલ્યવાળું માણિક્ય
આપીને તીર્થમાળા પહેરી હતી. (પેથડશા, ભામાશા, જગડુ) વસ્તુપાળ-તેજપાળે ...................... વસહિ નામનું જિનાલય બંધાવ્યું.
(વિમલ, લુણિંગ, બાષભ) ૬૭. ................. એ ગિરનાર પર પ૬ ઘડી સોનું બોલીને તીર્થમાળ પહેરી
(પેથડશા, ભામાશા, જગડુ) ૬૮. ૧ સોપારી ઉછાળીને, નીચે પડે એટલી વારમાં....... છ નવા શ્લોક બનાવતા હતા,
(હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, હરિભદ્રસૂરિજી) ૬૯. ૧ લીંબુ ઉછાળીને, નીચે પડે એટલી વારમાં ....
નવ નવા શ્લોક બનાવતા હતા. (હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી,
હરિભદ્રસૂરિજી) ૭૦. ................ શેઠે સો પાંખડીવાળા કમળોની માળાથી
પરમાત્માની પૂજા કરી. (સગાળશા, કસ્તુરભાઇ, છાડા) ૭૧. ............. એ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી.
(હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી, હરિભદ્રસૂરિજી) ૭૨. સિંહ અણગારને વહોરાવતાં ............. એ જિનનામ બાંધ્યું.
(સુલસા, ચંદનબાળા, રેવતી) ૭૩. નેમીનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી
.................... હતા. (વરદત્ત, ઢંઢણ, ધન્નાજી) ૭૪. ............... રોજ ૭૦૦ ગાથા કરતા હતા.
(હેમચન્દ્રાચાર્ય, દુર્બલિકા પુષ્પમિત્ર, યશોવિજયજી) ૭૫. ભગવાનની પ્રતિમા જોઇને ................... પ્રતિબોધ પામ્યા,
(મેઘકુમાર, ઇલાચીકુમાર, આર્દ્રકુમાર) ૭૬. વીર પ્રભુના સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી ... ........ હતા.
(ગૌતમસ્વામી, મેઘમુનિ, ધન્નાજી)
૨
૮