________________
................ ૧૮ હજાર સાધુઓને વંદન કર્યું.
| (સંપ્રતિએ, કુમારપાળે, શ્રીકૃષ્ણ) .. શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા.
(સુલસા, સુંદરી, ચંપા) ................... મુનિરાજે રોજ ૫૦૦ સાધુઓની નિર્દોષ ગોચરી લાવીને ભક્તિ કરી હતી. (નંદીષેણ, બાહુ, ધન્નાજી)
................ મુનિરાજે સાડા બાર હજાર વર્ષ મુનિવરોની ગોચરી-પાણી-પગચંપી આદિ વૈયાવચ્ચ કરી હતી.
(નંદીષેણ, બાહુ, ધન્નાજી) ૫૬. સંભવનાથ ભગવાને ............... રાજા તરીકેના ભવમાં દુકાળમાં સંઘભક્તિથી જિનનામ બાંધ્યું.
(ચકાયુદ્ધ, વિમલવાહન, આદિત્યયશા) |૫૭. હુમાયુ બાદશાહના દીવાન ........... નવ લાખ બંદીઓને
છોડાવ્યા હતા. (ભેરુમલ શાહે, વિમલશાહ, ભીકમજી શાહ) પ૮. ગૌતમસ્વામીએ ............... વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા હતા.
(૨૦, ૪૦, ૩૦) પ૯. ................. સવારે દીક્ષા લઇને સાંજે મોક્ષે ગયા.
(મલ્લિનાથ, ખંધકમુનિ, ગજસુકુમાલ) .............. સવારે દીક્ષા લઇ સાંજે ફેવળજ્ઞાન પામ્યા.
(મલ્લિનાથ, ખંધકમુનિ, ગજસુકુમાલ) ૬૧. આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલા .................... મોક્ષે
(2ષભદેવ, મરુદેવા, ભરત) ૬૨. આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલા કેવળજ્ઞાન ...
(બદષભદેવ, મરુદેવા, ભરત) ૬૩. કુમારપાળ રાજા પોતે બનાવેલા ........... જિનાલયોની
ચૈત્યપરિપાટી કર્યા પછી રોજ ભોજન કરતા. (૮૪, ૭૨, ૩૨)
ગયા.
પાવ્યા,
0
9