________________
માં ગયો. (નરક, બારમા દેવલોક, પાંચમા સ્વર્ગ) [ ૩૯. પાંડવો . .......... કરોડની સાથે શત્રુંજય પર મોક્ષે ગયા.
(૫, ૧૦, ૨૦) ૪૦. પશુઓના પોકાર સાંભળીને કરુણાથી ................... લગ્ન
કર્યા વિના પાછા ફર્યા. (પાર્શ્વકુમાર, નેમીકુમાર, વર્ધમાનકુમાર) ૪૧. ............... એ પોતાના ગુરુણીને કેવળજ્ઞાનની ભેટ ધરી.
(ચંદનબાળા, બ્રાહ્મી, મૃગાવતી) ૪૨. પ્રભુ મહાવીરે ................ ને ધર્મલાભ કહેવડાવ્યા.
| (ચંદનબાળા, યશોદા, તુલસા) વીરની ................. પાટ સુધી કેવળજ્ઞાની હતા.
(૧, ૨, ૫) ૪૪. પ્રભુ વીરની ....... .....પાટ સુધી ચૌદ પૂર્વધર હતા.
(ત્રીજી, સાતમી, દસમી) ૪૫. સ્થૂલભદ્રજીનું નામ..........કાળચક્રો સુધી અમર રહેશે.
(૮૪, ૧૬૮, ૪૨) ૪૬. ભગવાનની ................. પાટે જગચ્ચન્દ્રસૂરિજી થયા.
(પચાસમી, ચુમ્બાલીસમી, પિસ્તાલીસમી) ૪૭. જગચ્ચન્દ્રસૂરિજીએ ...................... વર્ષો સુધી આયંબીલનો તપ કરેલ.
(સાડા બાર, પંદર, સાડાસત્તર) ૪૮. જગચ્ચન્દ્રસુરિજીથી .................... ગચ્છ પ્રસિદ્ધ થયો.
(ખરતર, પાયચંદ, તપા) ૪૯. કર્મગ્રન્થ ભાષ્યના રચયિતા ......................... હતા.
(જગચ્ચન્દ્રસુરીજી, દેવેન્દ્રસૂરિજી, મુનિસુંદરસૂરિજી) ૫૦. સંતિકરં સૂત્રના રચયિતા .................. છે.
(જગચ્ચન્દ્રસૂરિજી, દેવેન્દ્રસૂરિજી, મુનિસુંદરસૂરિજી) ૫૧. ..... ..એ કામના ઘરમાં જઇને કામનું ખૂન
કરી દીધું. (બપ્પભટ્ટસૂરિજી, માનદેવસૂરિજી, સ્થૂલભદ્રજી)