________________
... પારણામાં ઝૂલતાં ઝૂલતાં અગિયાર અંગ ભણી લીધા. (ગૌતમસ્વામીએ, પ્રભુ મહાવીરે, વજસ્વામીએ) ૨૭. ................. ના દર્શનથી પ૦૦ ચોર સંયમી બન્યા હતા.
(અપાયાભૂતિ, અનાથીમુનિ, કપિલકેવલી) ૨૮. ................... ૧૦ વર્ષની નાની વયમાં આચાર્યપદવી
પામ્યા હતા. (બપ્પભટ્ટસૂરિજી, પાદલિપ્તસૂરિજી, ભદ્રબાહુસૂરિજી) ૨૯. ......... .......... ની આચાર્યપદવીમાં રાજાએ એક કરોડ સોનામહોર ખર્ચી હતી.
(બપ્પભટ્ટસૂરિજી, પાદલિપ્તસૂરિજી, ભદ્રબાહુસૂરિજી) ૩૦. ............... રાજા રોજ બત્રીસ પ્રકાશોનો સ્વાધ્યાય કરવા રૂપ દંતમંજન કરીને પછી વાપરતા.
(શ્રેણીક, કૃષ્ણ, કુમારપાળ) ૩૧. સનત મુનિએ ................ વર્ષો સુધી ૧૬ રોગોને સહન કર્યા.
(૫૦૦, ૭૦૦, ૧૦૦૦) ૩૨. નવ નારદજી ................ ના બળે મોક્ષે જાય છે.
(દીક્ષા, સમકિત, શિયલ) ૩૩. ચામડી ઊતરતી હતી ત્યારે ................ મુનિ સમતારસનું
પાન કરવામાં મસ્ત હતા. (ઢંઢણ, ખંધક, મેતારજ) ૩૪. માથે વાઘર વીંટળાઇ ત્યારે ................... મુનિ
સમતારસનું પાન કરવામાં મસ્ત હતા. (ઢંઢણ, ખંધક, મેતારજ) ૩૫. વાઘણ શરીર ખાતી હતી ત્યારે ....................... મુનિ ધ્યાનમાં લીન હતા.
(ગજસુકુમાલ, સુકોશલ, ઝાંઝરીયા) ૩૬. માથે ખેરના અંગારા મૂકાયા તો ય .......... .......... મુનિ
ધ્યાનમાં લીન રહ્યા. (ગજસુકુમાલ, સુકોશલ, ઝાંઝરીયા) ૩૭. મારાઓ મારતા હતા છતાં ................... મુનિ તો ધ્યાનમાં લીન હતા.
(ગજસુકુમાલ, સુકોશલ, ઝાંઝરીયા) ૩૮. પોતાના પાપોનો પશ્ચાત્તાપ કરવાથી ગોશાળો .....
,
,
,
,
,
,
,
,
>
પ