________________
..........
(૧૩. શ્રેણિક રાજા આવતી ચોવીસીમાં .................. તીર્થકર થશે.
(છેલ્લા, પહેલા, બારમા) | ૧૪. ગૌતમસ્વામી
.. શ્રાવકને મિચ્છા મિ દુક્કડ દેવા ગયા.
(કામદેવ, મહાશતક, આનંદ) ૧૫. શ્રેણિકરાજા ................મુનિના સમાગમથી સમકિત પામ્યા.
(શાલિભદ્ર, અનાથી, સિંહ) ૧૬. ...................... ૩૨ દોષથી રહિત સામાયિક કરતા હતા.
(ધન્નાજી, ડોસીમા, પુણીયોશ્રાવક) ૧૭. પત્નીની ટકોર સાંભળીને ..................... એ દીક્ષા લીધી.
(ધન્નાજી, શાલિભદ્રજી, જમાલી) ૧૮. બનેવીની ટકોર સાંભળીને ......................... એ તરત દીક્ષા લીધી.
(ધન્નાજી, શાલિભદ્રજી, જમાલી) ૧૯. નવકારશી વાપરતાં .................. મુનિ કેવળજ્ઞાન પામ્યા.
(હરિકેશી, અઇમ્તા, કુરગડુ) ૨૦. ઇરિયાવહી પડિક્કમતાં ...........મુનિ કેવળજ્ઞાન પામ્યા.
(હરિકેશી, અધમુત્તા, કુરગડુ) ૨૧. પ્રભુ મહાવીરદેવના કાનમાંથી ........... .... વૈધે ખીલા
(જીવક, જીવાનંદ, ખરક) .................. શેઠે પોતાના બે બળદોને પણ શ્રાવક બનાવ્યા.
(જિનદત્ત, જિનમત, જિનદાસ) ................. એ ૪૯ મણ કેસરથી ઉપાશ્રય બંધાવ્યો હતો.
(પેથડશા, ઝાંઝણશા, દેદાશા) ૨૪. .........
.......... એ ગુરૂના આગમનના સમાચાર આપનારને હીરાના ૩૨ દાંત તથા સોનાની જીભ ભેટ આપી હતી.
(પેથડશા, ઝાંઝણશા, દેદાશા) ૨૫.
..... એ આખા ગુજરાતને લગાતાર પાંચ દિવસ જમાડયું હતું. (પેથડશા, ઝાંઝણશા, દેદાશો)
ફઢિયા,
૨
૪.