________________
( ૮૯. સામાયિક લેતી વખતે કુલ.................. બોલથી મુહપત્તિનું
પડિલેહણ બહેનોએ કરવાનું હોય છે. (૫૦,૪૩,૪૦) ૯૦. સામાયિક દરમ્યાન આત્માના હિત સિવાયના વિચારો કરવા તે
............ દોષ કહેવાય. (અવિનય, સંશય, અવિવેક) ૯૧. ........નું દાન કરવાથી પ૫૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન
આપવાનું પુણ્ય બંધાય. (કટાસણાં, મુહપત્તિ, ચરવળા) સ્થાપના સ્થાપતી વખતે .................. માટે નવકાર બોલાય છે.
(સ્થાપવા, મંગલ, ઉલ્લાસ) ૯૩. માત્ર રાત્રિના પૌષધના ................... સામાયિક ગણાય
(૧૨, ૧૫, ૩૦) ૯૪. સામાયિકમાં વચનના ................... દોષો ન લાગવા જોઇએ.
(૧૦, ૧૨, ૩૨) ૫. સામાયિકમાં સાવધ વચનો બોલીએ તો ......... દોષ લાગે.
(સ્વછંદ, કુવચન, નિરપેક્ષ) ૯૬. સામાયિક લેતી વખતે સર્વ જીવો સાથે ક્ષમાપના કરવા રૂપ ....
કરાય છે, (કાઉસ્સગ્ન, ગુરુવંદન, ઇરિયાવહીચા) સામાયિકની પ્રત્યેક મિનિટે આત્મા લગભગ ....... કરોડ
પલ્યોપમના દેવલોકનું સુખ જમા કરી દે છે. (એક બે, ત્રણ) ૯૮. ગુરુમહારાજના સ્થાપનાયાજી હોય ત્યારે સ્થાપના સ્થાપવી જરૂરી ...............
( છે, નથી.) ૯૯. શ્રાવકોને ............. સામાયિક હોતું નથી.
(દેશવિરતિ, કૃત, સર્વવિરતિ) ૧૦૦ ભગવાન જ્યારે દીક્ષા લે ત્યારે કરેમિ ભંતે સૂત્રનું.....
પદ બોલતા નથી. (વોસિરામિ, ભંતે, પચ્ચકખામિ)
T
૨
૨)