________________
૫. બહેનોએ ...................... દાંડીવાળો ચરવળો વાપરવો જોઇએ
(ગોળ, ચોરસ, બંને) | ૭૬. ચરવળાની દાંડીની ઉપર ..................... હોય છે,
(મેરુ, શત્રુંજય, અષ્ટાપદ) ૭૭. “બેસણે સંદિસાઉ' વગેરે બે આદેશ જણાવે છે કે સામાયિક લેવાની ક્રિયા .................... કરવાની છે.
(બેઠાં-બેઠાં, ઊભા-ઊભા, આસપાસ જોતાં) ૭૮. સામાયિક ................... વ્રત છે. (અણુ, ગુણ, શિક્ષા) ૭૯. સામાયિકમાં મનના ............. દોષો ન લાગવા જઇએ.
(૧૦, ૧૨, ૩૨) ૮૦. છેલ્લા છ બોલનું પડિલેહણ કરવા .................. ની જરૂર પડે છે.
(કટાસણાં, ચરવળા, મુહપત્તિ) ૮૧. માત્ર દિવસના પષધના ................. સામયિક ગણાય
(૧૨, ૧૫, ૩૦) ૮૨. માત્ર પડિલેહણ કરવાથી ................... ની શુદ્ધિ થાય
(આત્મા, ઉપકરણો, જીવન) ૮૩. પડિલેહણ કરતી વખતે ભાવપૂર્વક બોલ બોલવાથી
............... શુદ્ધિ થાય છે. (બાહ્ય, ઉપકરણોની, આંતર) ૮૪. નરક નિવારવા મહાવીર ભગવાને .............ને એક
સામાયિક ખરીદી લાવવા જણાવ્યું. (કોણિક, શ્રેણિક, પુણિયા) ૮૫. સામાયિક એ શ્રાવકનું ............... નંબરનું વ્રત છે.
(પ્રથમ, બારમાં, નવમા) ૮૬. સામાયિકમાં કાયાના .................. દોષો ન લાગવા જોઇએ.
(૧૦, ૧૨, ૩૨) ૮૭. સામાયિક લેતાં પહેલાં ......... વંદન કરવું જોઇએ.
(ચૈત્ય, દેવ, ગુરુ) ૮૮. અહોરાત્રના પૌષધના ................. સામાયિક ગણાય છે.
(૧૨, ૧૫, ૩૦)