________________
:
-
-
-
A
,
,
,
પેપર-૩ સામાચિક કરીએ સાચું સાચું ૧. સામાયિક ...ઘડીનું કરવાનું હોય છે. (ચાર, બે, એક) ૨. સામાયિકમાં શ્રાવક .................. જેવો ગણાય છે.
(જૈન, ભગવાન, સાધુ) ૩. સામાયિક .......... કરી શકાય. (સવારે, સાંજે, ગમે ત્યારે) ૪. દિવસમાં વધુમાં વધુ ........................ સામાયિક કરી શકાય.
(ત્રણ, એક, ગમે તેટલા) ૫. એક સામાયિક ......... મિનિટનું હોય છે. (૫૦, ૪૮, ૬૦) ૬. સામાયિકનો સમ એટલે ..
(સમાનતા, સોગંદ, સમતા) ૭. આય એટલે ................. (ટેક્ષ, લાભ, તમે) ૮. સામાયિક ............ ક્રિયા છે. (સામાજિક, શારીરિક, ધાર્મિક)
સામાયિક .................... કરી શકે. (પુરુષ, સ્ત્રી, બધા) ૧૦. સામાયિક .................... કરી શકે. (નાના, મોટા, બધા) ૧૧. ધાર્મિક ક્રિયા કરવાના સાધનને .................... કહેવાય,
(અધિકરણ, ઉપકરણ, અંતઃકરણ) ૧૨. સામાયિકથી ........ની પ્રાપ્તિ થાય છે. (પૈસા, સમતા, પુણ્ય) ૧૩. સામાયિકનું પરંપરાએ ફળ ................. છે.
(સદ્ગતિ, મોક્ષ, સમૃદ્ધિ) ૧૪. પાર્યા વિના સળંગ............સામાયિક થઇ શકે. (૧, ૩, ૫) ૧૫. મોક્ષ પામવામાં જે ઉપકાર કરે છે .................... કહેવાય.
(સહાયક, અધિકરણ, ઉપકરણ) ૧૬. ................ વિના તો સામાયિક ન જ થાય.
(કટાસણ, ચરવળા, નવકારવાળી) ૧૭. સામાયિકમાં બેસવા માટે જે ગરમ પાથરણું વપરાય છે તે
........... કહેવાય. (આસન, બેઠક, કટાસણું)
K૧ ૬