________________
થયા.
| ૧૮. સામાયિકમાં મોઢા આગળ રાખવાના કપડાને ............. કહેવાય.
(રૂમાલ, સફેદ વસ્ત્ર, મુહપત્તિ) ૧૯. સામાયિક ....... .દોષ વિનાનું કરવું જોઇએ. (૧૯, ૧૮, ૩૨) ૨૦. સામાયિક કરવાથી ડોસીમા મરીને .......... થઇ.
(દેવી, રાજકુમારી, શેઠાણી) | ૨૧. સામાયિક પ્રત્યે તિરસ્કાર કરવાથી શેઠ મરીને .................
(નારક, ઘોડો, હાથી) ૨૨. કટાસણું ...... હાથ લાબું-પહોળું હોવું જોઇએ.
(બે, ત્રણ, સવા) ૨૩. ................... નું સામાયિક વખણાય છે.
(અભયકુમાર, શ્રેણિક, પુણીયા) ૨૪. કટાસણું ....નું બનેલું હોય છે. (સૂતર, ઉન, રેશમ) ૨૫, ચરવળો કુલ ......આંગળનો હોવો જોઇએ. (૨૪, ૩૨, ૩) ૨૬. મુહપતિ ............આંગળ લાંબી-પહોળી હોવી જોઇએ.
(ચાર, સોળ, વીસ) ૨૭. સામાયિકમાં ................... વસ્ત્રો જોઇએ. (અશુદ્ધ, શુદ્ધ) ૨૮. સામાયિકમાં પૂંજવા – પ્રમાર્જવા માટે .......... ....... ઉપયોગ
કરાય છે. (કટાસણાનો, મુહપત્તિનો, ચરવળાનો) ૨૯. સામાયિકમાં પુરુષોને .................... વસ્ત્રો જોઇએ.
(સીવેલા, સીવ્યા વિનાના, સાંધેલા) ૩૦. ચરવળાની રસી ..........આગળની જોઇએ. (દસ, છ, આઠ) ૩૧. ઘડી કરેલી મુહપત્તિ ............આંગળ લાંબી હોવી જોઇએ.
(બે, આઠ, દસ) ૩૨. સામાયિક ખાસ કરીને ...................... ની હાજરીમાં
કરવું જોઇએ. (ભગવાન, ગુરુ મહારાજ, માતા-પિતા) |૩૩. સ્થાપના સ્થાપવાનું સૂત્ર ............... છે.
(ઇચ્છકાર, અબ્યુટ્ટિયો, પંચિંદિય) ૧ )