________________
પેપર-૨૦ “જ્ઞાન દીપકપ્રગટાવો ભાગ-૨)
જ્ઞાન દીપપ્રગટાવો ભાગ-૨ ના આધારે જવાબો આપો, પ્ર. ૧ નીચેની ખાલી જગ્યાઓ માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો.(૧૦) ૧. વૈશાખ માસમાં કોથમીર નાંખેલી દાળ .............. ૨. આપણે ..................... રીતે પુણ્ય બાંધી શકીએ છીએ. ૩. પ્રભુ મહાવીરની માતા ................... તે જ ભવે કેવળજ્ઞાન
પામ્યા. અંબડ પરિવ્રાજક ................ ના સમકિતની પરીક્ષા કરી હતી. આદેશ્વર ભગવાનના જીવનને અનુલક્ષીને તપ કરવો જોઈએ. પર્યુષણમાં કર્તવ્ય રૂપે ..................... ઉપવાસ કરવાના હોય છે. આઠ દષ્ટિ સહિત સમકિતવંત જીવ નવમી .............. ને
ઇચ્છે છે. ૮. મોક્ષમાં જતા પ્રભુ ...................... ની કેદમાંથી છૂટ્યા. ૯. .................. ગણિ ક્ષમાશ્રમણે આગમોને ગ્રન્થારૂઢ કર્યા. ૧૦. “બે હોય તો અવાજ થાય” જાણીને ................ એ
સંચમ લીધું. પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો. ૧૧. પ્રભુ વીરની પહેલી દેશના ................... હતી જ્યારે છેલ્લી
દેશના ................... હતી. ૧૨. ઉનાળામાં ................... તો ચોમાસામાં ..........
દિવસ સુધી મીઠાઈ ચાલી શકે. |૧૩. મોતીશાની ટૂંક ..... .............. રૂપિયાના દોરડાથી
........ નો ખાડો પૂરીને બનાવી છે.
૧૩૫,