________________
(૧) કમળ (૨) ગુલાબ (૩) અત્તર (૪) ચંપો ૭. કા. સુદ ચૌદશે સવારે કયું પ્રતિક્રમણ ન કરાય ?
(૧) પખિ (૨) રાઈ (૩) ચોમાસી (૪) સંવત્સરી ૭૮. નારક છે કે નહિ ? એ સંશય કોને ન હતો ?
(૧) મૌર્યપુત્ર (૨) અર્કાપિત (૩) મંડિત (૪) ગૌતમસ્વામી ૭૯. સિદ્ધ ભગવંતોને કોના જેવા માન્યા નથી ?
(૧) ધ્રુવના તારા (૨) સપ્તર્ષિના તારા (૩) સૂર્ય (૪) ચંદ્ર ૮૦. નીચેનામાંથી કેવળજ્ઞાન કોણ પામ્યું?
(૧) ઢંઢણમુનિ (૨) અષાઢાભૂતિ (૩) ઇલાચીકુમાર
(૪) સ્થૂલભદ્રજી પ્ર. ૧૦ નીચે આપેલો શબ્દ પુસ્તિકામાં જે વાક્યમાં આવેલો હોય તે આખું વાક્ય લખો.
(૧૦) ૮૧. સ્વદોષ ગર્લા (૮૨) અખાત્રીજે (૮૩) પરાક્રમ (૮૪) ઉuઇવા
(૮૫) કુલમર્યાદા (૮૬) વાદવિવાદ (૮૭) રૂપસેન (૮૮) પ્રકાશ
(૮૯) ભાયા રે (૯૦) નિધિ પ્ર. ૧૧નીચેનામાંથી કોઈપણ બે વિષય પર બાર લીટીમાં નિબંધ લખો. (૮) (૧) મારા ભગવાન
(૨) કર્મોની બલિહારી (૩) જિનશાસનનો ભવ્ય ઇતિહાસ (૪) આવી પરીક્ષાઓ યોજવી કે નહિ ? શા માટે ?
પેપર-૧૭ અને ૧૮ના જવાબો પાછળ આપવામાં આવ્યા છે. પરંતુ પેપર-૧૯ અને ૨૦ પરીક્ષાર્થીઓના અભ્યાસ માટે છે. તેથી જવાબો આપ્યા નથી. પરીક્ષાર્થીઓએ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧ તથા ભાગ-૨ના આધારે પેપર-૧૭ તથા ૧૮ના જવાબો શોધવાનો જાતે પ્રયત્ન કરવો.
૧3૪