________________
૫૮. શ્રાવકે રોજ કેટલા નિયમ ધારવા જોઈએ ? ૫૯. સિદ્ધચક્રનો સેવક દેવ કોણ છે ? ૬૦. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા શું જોઈએ ? પ્ર. ૮ બાકીના શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ શોધો.(૧૦) ! ૬૧. રસ
બાદ્ધિ સુખ શાતા. ૬૨. આજ્ઞાચક્ર
ધર્મચક્ર નાભીચક્ર સિદ્ધચક્ર ૬૩. રથયાત્રા
તીર્થયાત્રા સંઘયાત્રા જલયાત્રા ૬૪. પાંડવો
| વિનમી વસ્તુપાળ પુંડરિકસ્વામી ૬૫. ૭ હાથ.
૯ હાથ ૧૩ હાથ અડધો ગાઉ ૬૬. રાઈ
પકિખા ચોમાસી વાર્ષિક ૬૭. સિંહ
હાથી આકાશ પૃથ્વી ૬૮. અષાઢી શ્રાવક કૃષ્ણ ચંદ્ર રાવણ ૬૯. સામાયિક
કાઉસ્સગ્ન દીક્ષા પૌષધ ૭૦. દેવાનંદાને પંડિતજીને સંગમને ચંડકૌશિકને પ્ર. ૯ નીચેના પ્રશ્નના આપેલા જવાબોમાંથી ખોટો જવાબ શોધો, (૧૦) ૭૧. શ્રાવકે પૂજામાં કેટલા વસ્ત્રો ન વપરાય ? ' (૧) ૩ (૨) ૫ (૩) ૨ (૪) ૪ ૭૨, મનુષ્યને શાના વડે જ સુખ પ્રાપ્ત થતું નથી ?
(૧) સાધન (૨) પૈસા (૩) કુટુંબ (૪) ધર્મ ૭૩. સિધ્ધ ભગવંતોને કેટલા કર્મો ન હોય ?
(૧) ૮ (૨) ૪ (૩) ૦ (૪) ૧ ૭૪, પ્રભુ મહાવીરનો આત્મા પ્રથમવાર સમકિત કયા ક્ષેત્રમાં પામ્યો.
ન હતો ?
(૧) મહાવિદેહ (૨) ભરત (3) ઐરાવત (૪) કુર ૭૫. અરિહંત કોના વડે બોધ પામતા નથી ?
(૧) ભગવાન (૨) ગુરુ (૩) પોતાના (૪) માતા-પિતા ૭૬. અરિહંત પ્રભુનો શ્વાસોશ્વાસ કોના જેવો હોતો નથી ?
૧૩૩)