________________
ગણવી જ જોઈએ ? ૩૭. સામાયિક કેટલી મિનિટનું કરવાનું હોય છે ? ૩૮. પ્રભુને કર્મક્ષયથી કેટલા અતિશય ઉત્પન્ન થાય છે ? ૩૯. પ્રભુ મહાવીરનું શાસન કેટલા વર્ષ ચાલવાનું છે ? ૪૦. ભગવાનને યક્ષના મંદિરમાં કેટલા સ્વપ્નો આવ્યા? ૪૧. પ્રભુવીરના ગર્ભાપહારનું કાર્ય કેટલામાં દિવસે થયું? ૪૨. પ્રભુ મહાવીરે જેટલા પારણા કર્યા, તેના કરતાં આદિનાથ
ભગવાનને કેટલા વધારે ઉપવાસ શરૂઆતમાં એકી સાથે કરવા
પડયા ? ૪૩. પ્રથમ સ્વપ્નમાં હાથીને જોનારના દીકરાને કેટલા દીકરા હતા ? ૪૪. શ્રાવકના દૈનિક કર્તવ્યો કેટલા હોય છે ? ૪૫. નવપદમાં કેટલા પરમેષ્ઠીઓનો સમાવેશ થાય છે ? પ્ર.૬ એક શબ્દમાં જવાબ આપો.
(૧૦) ૪૬. બે હાથ મસ્તકે જોડીને કયા પ્રણામ કરવાના હોય છે ? ૪૭. શ્રાવકના રસોડામાં શું હોવું જોઈએ ? ૪૮. અદેખાઈના કારણે કોણ સૂકાઈ જાય છે ? ૪૯. પડિલેહણ કરતા તેરમા ગુણસ્થાનકે કોણ પહોંચ્યું ? ૫o, ગુરુની પરીક્ષા કયા રાજાએ ફરી ? ૫૧. શ્રીપાળની હાજરીમાં શ્રીપાળનું ચરિત્ર કયા મુનિએ સંભળાવ્યું? પર. શિષ્યાને ખમાવતા કયા ગુરુને કેવળજ્ઞાન થયું ? ૫૩. ૧૦૦૮ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કયા પ્રતિક્રમણમાં કરવાનો
હોય ? ૫૪. પ્રભુ મહાવીર કઈ નગરીમાં મોક્ષે સીધાવ્યા ? ૫૫. અંબડ પરિવ્રાજકે કોના સમકિતની પરીક્ષા કરી ? પ્ર.૭ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ૬. વીસ ભગવાનના કલ્યાણક ક્યાં થયા છે ? ૫૭. અકબરને પ્રતિબોધ પમાડનાર કોણ હતા ?