________________
૧૫. ..................... એ શ્રીપાળને સૌ પ્રથમ .................
માં જવાનું કહ્યું. પ્ર.૩ હું કોણ છું? મને ઓળખીને મારું નામ લખો.
(૧૦) (૧૬ મેં કરેલા સામૈયાનું દશ્ય પ્રેમચંદ મોદીની ટૂંકના ગુંબજમાં છે. (૧૭ મારા અતિશયો સમવાયાંગ સૂત્રમાં જણાવ્યા છે. (૧૮ મારું ભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દેવાય છે. (૧૯ મારું બીજું નામ નામસ્તવ સૂત્ર છે. (૨૦ મારો સમાવેશ હાલ પ્રથમ પદમાં થાય છે. (૨૧ ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ હું છું. (૨૨ મારા પ્રભાવે સર્પ ધરણેન્દ્ર બન્યો. (૨૩ હું નવપદનું પ્રવેશદ્વાર છું. (૨૪ શ્રાવક રોજ મારી ચર્ચા કરે. (૨૫ મારૂં ૨૧ વાર અખંડિત પણે શ્રવણ કરે તે આઠ ભવમાં મોક્ષ
પામે છે. પ્ર. ૪ નીચે લીટી દોરેલો શબ્દ (ખોટો હોય તો સુધારીને) લખો. (૧૦) ૨૬. પ્રભુવીર ધન્નાના ધર્મરથના સારથી બન્યા હતા. ૨૭. પૂ. મેઘદર્શન વિ. મ.સા. મુકિતદૂતના સંયોજક છે. ૨૮. અઇમુત્તામુનિને અન્નત્થ સૂત્ર બોલતા કેવળજ્ઞાન થયું હતું. ૨૯. સામાયિક, ચઉવિસત્યો, વંદન, પૂજા, કાઉસ્સગ્ગ. ૩૦. સ્વગુણ ઉપર ગુણ કરે તે જ મહાન જન ગાય છે.
રાજાને વિનંતી કરો, જરૂર એ તમને આપશે. ૩૨. નવકાર વડે નમો ધર્મની આરાધના કરવાની છે, ૩૩. કુમારપાળની બનાવેલી આરતી રોજ ઉતારવાની છે. ૩૪. ગૌતમસ્વામીએ સ્યાદ્વાદ દષ્ટિથી વેદ પંક્તિ સાચી ઠરાવી. ૩૫. વર્ધમાનને છેલ્લી શીખ યશોદા આપે છે. પ્ર. ૫ નીચેનાં પ્રશ્નોના જવાબ આંકડામાં આપો.
(૧૦) ૩૬. સંવત્સરિ નિમિત્તે છેલ્લે ઓછામાં ઓછી કેટલી બાંધી માળા
૩૧.
———૧૩૧)