________________
૧૪. આદિનાથ પ્રભુ શંત્રુજય પર .............. ..... પૂર્વ વાર
..... દિને આવ્યા હતા. ૧૫. ................ મુનિને આહારનો અંતરાય નડયો, તો
................... મુનિ ખાતા ખાતા કેવળજ્ઞાન પામ્યા. ૧૬. સંયમજીવનમાં ............... શીલાંગ પાળવા જોઈએ અને
............. તસ્વથી સાવચેત રહેવું જોઇએ. ૧૭. સંસાર દાવાનલ સૂત્રની પહેલી ગાથામાં ......................
અને કલ્યાણ કંદં સૂત્રની ત્રીજી ગાથામાં ................... ની
સ્તુતિ કરેલી છે, ૧૮. સામાયિક ............. ઘડીનું હોય છે, જેમાં
.................... દોષો ત્યાગવાના હોય છે. ૧૯. સવાફ્રોડ જિનપ્રતિમા ભરાવનારા ............... ના ગુરુ
આર્ય . ........ હતા. ૨૦. સંસારના દરેક કાર્યમાં ...................... રહેતો શ્રાવક
........ ને કાપવાને ઇચ્છતો હોય. પ્ર. ૩ હું કોણ છું ? મને ઓળખીને મારું નામ લખો. (૧૦) ૨૧. આવતી ચોવિસીમાં હું પ્રથમ તિર્થંકર થઈશ. ૨૨. ચૌદ પૂર્વઘરો પણ મને અંત સમયે યાદ કરે છે. ૨૩. અક્ષરવાળા કપડા પહેરવાથી હું બંધાઉં છું. ૨૪, આદિનાથ ભગવાનનો વંશ સ્થાપવા હું આવ્યો હતો. ૨૫. મેં ૧૪ સ્વપ્નોનું હરણ થતું જોયું હતું. ૨૬. મારી સ્પર્શના ભવ્ય જીવ જ કરી શકે છે. ૨૭. હું મોટી ઉંમરે વ્યાકરણ ભણ્યો હતો. ૨૮. હું જન્મ કલ્યાણકની ઉજવણીનું પ્રતિક છે. ૨૯. હું પ્રથમ મંગલ છું. ૩૦. હું દુ:ખ આપનાર દુર્જનના પણ ગુણો જ જોઉં છું. પ્ર. ૪ ઘાટા અક્ષરે લખેલ શબ્દ (ખોટ હોય તો સુધારીને) લખો.(૧૦)
(૧૩૬*