________________
૪૮. કેવળજ્ઞાન મેળવવા આપણે શું બનવું પડે ? ૪૯, શ્રદ્ધા કરતાં પણ વધારે દુર્લભ શું છે ? ૫૦. સામાયિકમાં શેના વિના બોલાય નહિ ? ૫૧. ગુરૂના ગ્રંથ લેખનમાં રત્ન લાવીને કોણે વેગ વધાર્યો ? ૫૨. પ્રભુ મહાવીરને કયા કર્મનો ઉદય ૮૨ દિવસ સુધી રહ્યો ? ૫૩. આપણે કોણ છીએ ? ૫૪. દ્વારકાનો દાહ કયા તપના પ્રભાવે અટક્યો હતો ? ૫૫. સિદ્ધચક્રની ભક્તિ કોની જેમ ઇચ્છાસિદ્ધિ આપનાર છે ? પ્ર. ૭ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧૦) ૫૬. ગુરૂના દર્શનના ઉત્સાહને કોણ ભાંગી નાંખે છે ? ૫૭. કુળદેવીને કેટલા ખમાસમણ દેવાય ? ૫૮. આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડં દેવા કોણ ગયું? ૫૯. સંયમવેશ લીધા વિના કયું જ્ઞાન ન થઈ શકે ? ૬૦. રુદનની ક્રિયા કોના નિર્વાણથી શરૂ થઈ ? ૬૧. કયા ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનું સમવસરણ મંદિર શત્રુંજય
ગિરિરાજ ઉપર છે ? ૬૨. બ્રહ્મચર્ય પાળવા માટે કેટલી વાડોનું પાલન કરવું જરૂરી છે ? ૬૩. શેનો રસાસ્વાદ માણવા પર્વતિથીએ પૌષધ કરવો જોઈએ ? ૬૪. દેરાસરની ધજા દૂરથી પણ દેખાય તો શું બોલવું જોઈએ ? ૬૫. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચોથા ભાગને શું
કહેવાય ? પ્રિ. ૮ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ
શોધીને લખો. ૬૬. ફરકંડુ અરણિક હનુમાન દશાર્ણભદ્ર ૬૭, ૧૯
૩૧
૩૨ ૬૮. પર્વાધિરાજ તીર્થાધિરાજ તંત્રાધિરાજ મંત્રાધિરાજ ૬૯. લઘુશાંતિ ભક્તામર તીર્થવંદના જગચિંતામણી
III
૧૮
(૧૨)