________________
૨૭. મેં લક્ષ્મણાનો ૮૦ ચોવીસી સુધી સંસાર ઊભો કર્યો હતો. ૨૮. જીવરક્ષા માટે એક કરોડ પાંજરા બનાવવાથી જે પુણ્ય બંધાય
તેટલું પુણ્ય મને આપનાર મેળવી શકે છે. ૨૯. મારી આશાતના તે પાપની બારી છે. ૩૦. જેના હૈયે હું હોઉં છું, તેને સંસાર કાંઈ કરી શકતો નથી. પ્ર. ૪ ઘાટા અક્ષરે લખેલ શબ્દ (ખોટો હોય તો સુધારીને) લખો.(૧૦) | ૩૧. કંદર્પને જીતનાર બાહુબલજી દર્પને ન જીતી શક્યા. ૩૨. અજેનો જૈન શાસનને વધુ નુકશાન કરશે. ૩૩. સોક્રેટીસ જૈન કુળમાં જન્મ લેવા ઇચ્છતા હતા. ૩૪. ક્રિયા કરવામાં બેદરકાર બનવું જોઈએ. ૩૫. કુમારપાળના રાજ્યમાં કોઈ “મારી' શબ્દ બોલી નહોતું શકતું. ૩૬. હૃદયના વૃદ્ધને કેવળજ્ઞાન થાય, ૩૭. પર્યુષણના છેલ્લા દિવસે સવારે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું
હોય છે. ૩૮. વ્યાખ્યાન સાંભળતા નવકારવાળી ગણી શકાય છે. ૩૯. કટાસણા વિના તો સામાયિક ન જ થાય. ૪૦. અન્ય દુઃખ કરતાં દુર્જન સાથેનો સહવાસ ઘણો દુઃખદાયી હોય છે. પ્ર. ૫ નીચેના પ્રશ્નોના જવાબો આંકડામાં આપો. ૪૧. માનવભવ કેટલા દાંતે દુર્લભ છે ? ૪૨. કેટલી કાયાના કુટામાંથી બચવા દીક્ષા લેવી જોઈએ ? ૪૩. પાપો કેટલા પ્રકારે થાય છે ? ૪૪. સનતમુનિએ કેટલા વર્ષો સુધી ૧૬ મહારોગો સહન કર્યા? ૪૫. દરેક જૈને વર્ષ દરમ્યાન કેટલા કર્તવ્યો કરવાના હોય છે ? પ્ર. ૬ એફ શબ્દમાં જવાબ લખો. ૪૬. શું કરવા માટે પગ ઉપાડતા અનંતા આત્માઓ કેવળજ્ઞાન
પામ્યા ? ૪૭. મલ્હનિણાણમાં શ્રાવકના કયા કર્તવ્યોનું વર્ણન આવે છે ?
(૧૦)
(૧૨૬