________________
૧૨. ભરહેતરમાં ................ મહાપુરુષો અને ...............
મહાસતીઓની તવના કરાઈ છે. ૧૩. ચંદનબાળાનું મૂળનામ ................... અને તેના પાલકપિતાનું
નામ .................. હતું. ૧૪. બીજી બધી નવકારવાળી કરતાં ................. ની
................ નવકારવાળીથી ગણાતો નવકાર વધારે
લાભદાયી છે. ૧૫. આ અવસર્પિણીમાં સૌથી પહેલા ................. અને સૌથી
છેલ્લા ............. કેવળજ્ઞાન પામ્યાં. ૧૬. દરરોજ સૂતાં-જાગતાં અનુક્રમે
............
..... અને ............ નવકાર ગણવાના હોય છે. ૧૭, ત્રણ લોકમાં ................. જિનચૈત્યો અને .......
જિનપ્રતિમાઓ છે, જેને હું વંદના કરું છું. ૧૮. ................. અને ..................... માં કળશ આવે છે. ૧૯. બાવીસ જિનના સાધુઓ ................. અને .............
|
|
ક
,
,
,
હતા,
૨૦. ................... એ છ મહીનાના ઉપવાસ કર્યા તો.
................... એ અકબર પાસે છ મહિનાનું અમારી પ્રવર્તન
કરાવ્યું. પ્ર. ૩ હું કોણ છું? મને ઓળખીને મારું નામ જવાબપત્રમાં લખો. (૧૦) ૨૧. હું નરકમાં જવાનો નેશનલ હાઈવે છે. ૨૨. હું પ્રાણને માટે પ્રેમની આહુતિ આપતો નથી. ૨૩. હું નિર્દય રીતે પાપ કરતો નથી. ૨૪. મારા સૌભાગ્યને બધા ઇચ્છે છે. ૨૫. મેં કેવળજ્ઞાન પામ્યા પછી પણ છ મહીના મારા માતા-પિતાની
સેવા કરી હતી. ૨૬. હું જ મહા દુઃખ છું.
(૧૨૫)