________________
(અંતરાય, વેદનીય, મોહનીય) ૮૫. કેવલી, શાસ્ત્રો, સંઘ વગેરેની આશાતના કરવાથી મુખ્યત્વે
............... કર્મ બંધાય. (જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય) | ૮૬. માયા કરવાથી ...................... આયુષ્યકર્મ બંધાય.
(નરક, તિર્યચ, મનુષ્ય) ૮૭. દરેક સમયે જીવ ................... પ્રકારના કર્મો અવશ્ય બાંધે છે.
(૩, ૫, ૭) અરિહંત ભગવંતોને ....... કર્મોનો ઉદય હોય છે. (૦, ૪, ૮)
સિદ્ધ ભગવંતોને ......... કર્મોનો ઉદય હોય છે. (૦, ૪, ૮) ૯૦, .................. કર્મોને ઘાતી કર્મો કહેવાય છે. (૨, ૪, ૮)
............ કર્મોને અઘાતી કર્મો કહેવાય છે. (૨, ૪, ૮) ................... કર્મોનો નાશ કેવલી ભગવંતે કર્યો હોય
(૨, ૪, ૮) ૯૩. કેવળજ્ઞાનીઓને ..................... કર્મોનો ઉદય ન હોય
(ઘાતી, અઘાતી, નિકાચિત) ૯૪. ઉદયમાં આવેલા કર્મોને શાંતિથી ................... જોઇએ.
(ટાળવા, સહવા, દબાવવા ૫. ઉદયમાં નહિ આવેલા કર્મોને શૌર્યથી ................... ફરવા જોઇએ.
(સહન, પ્રગટ, નષ્ટ) ૯૬. આત્માને કર્યો................ કાળથી વળગેલાં છે.
(જીવન, અનાદિ, થોડા) ૯૭. આત્માથી કર્મો કાયમ માટે છૂટા પડે તેનું નામ..........
(સંસાર, સ્વર્ગ, મોક્ષ) ૯૮. દરેક વ્યકિતના ચહેરામાં ફરક .......... નામકર્મના કારણે છે.
(સંઘયણ, સંસ્થાન, આકૃતિ) ૯૯. સુંદર મજાનું રૂપ ........... નામકર્મના પ્રભાવે મળે છે.
(રૂપ, વર્ણ, સ્પર્શ) ૧૦૦. કર્મના ........... થી તીર્થકર ભગવાન બની તીર્થની સ્થાપના કરાય છે.
(નાશ, બંધ, ઉદય)
૧૧૮
- -
-