________________
[ પેપર-૧૭ જ્ઞાનદીપક પ્રગટાવો. ભાગ-૧
પ્ર.૧ નીચેની ખાલી જગ્યા માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો.(૧૦) ૧. શત્રુંજય તીર્થ પર ચોવિહારો છઠ્ઠ કરીને .........
યાત્રા કરનારો ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૨. શ્રાવકે રોજ ................ નિયમો પાળવા જોઈએ.
કલાસૂત્રના મૂળમાં નોકર-ચાકર માટે .................. શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ................. તપના પ્રભાવે દ્વારિકાનો દાહ અટકતો હતો. નવકારમંત્ર પ્રત્યે આપણામાં ................ ભાવ જોઈએ. કુળદેવીને ..................... ખમાસમણ દેવા જોઈએ. અરિહંત પદ ................. સ્થાનકની આરાધના કરવાથી બંધાય છે.
....... બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી. ૯. જ્યારે ............ શ્રોતા હોય ત્યારે વક્તાની કળા ખ્યાલમાં
આવે છે. ૧૦. જેની આંખમાં કદી આંસુ નથી તે ................. જીવનમાં
ભિખારી છે, પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો.(૫) ૧૧. પ્રભુ મહાવીર દેવના ................ ગણો હતા, જ્યારે પ્રભુ
આદિનાથના .............. ગણો હતા. ૧૨. પાર્શ્વપ્રભુનું આયુષ્ય .................. હતું, જ્યારે આદિનાથ
ભગવાનનું આયુષ્ય ................ હતું. ૧૩. પ્રભુ મહાવીર દેવના મુખે ................. શ્રાવક અને
............ સાધુ ચડી ગયા. ૧૪. પૃથ્વીચંદ્ર ................. ઉપર તો ગુણસાગર ....
ક્રિયા કરતાં કેવળજ્ઞાન પામ્યા.
(૧૧૯