________________
૬૯. દુ:ખ આપવાનું કામ ..................... કર્મ કરે છે.
(શાતા વેદનીય, વેદ મોહનીય, અશાતા વેદનીય) ૭૦. પૈસા પ્રત્યેનું કારમુ આકર્ષણ .................... કર્મ કરાવે
(વેદનીય, મોહનીય, નામ) ૭૧. કર્મ બંધાય ત્યારે તેની .................. વસ્તુ નક્કી થાય છે.
(૧, ૪, ૭) ૭૨. જૈન શાસનનો કર્મવાદ છેવટે તો ........................ વાદ
(પલાયન, પુરુષાર્થ, પ્રારબ્ધ) ૭૩. દર્શનાવરણીય કર્મના ............ પેટા ભેદો છે. (૫,૯,૨૮) ૭૪. મોહનીય કર્મના ............. પેટાભેદો છે, (૫, ૯, ૨૮) | ૭૫, ત્રણ કર્મોના દરેકના ............ પેટાભેદો છે. (૫, ૯, ૨૮) ૭૬. સૌથી વધારે પેટા ભેદો .................... કર્મના છે.
(મોહનીય, નામ, ગોત્ર) ૭૭. સૌથી ઓછા પેટાભેદો ................... કર્મના છે.
(મોહનીય, નામ, ગોત્ર) | ૭૮. દેવોને .....................સંસ્થાન નામકર્મનો ઉદય હોય છે.
(હુંડક, ન્યગ્રોધ પરિમંડળ, સમચતુરસ્ત્ર) J૭૯. તીર્થકરોને ...................... સંઘયણ નામકર્મનો ઉદય
હોય છે. (ફિલીકા, બટાભનારાય, વજઋષભનારાય) ૮૦. બીજાને પ્રિય લાગે તેવી સુલક્ષણા ચાલ શુભ..... નામકર્મના
ઉદયે મળે. (વિહાયોગતિ, આનુપૂર્વી, ગતિ) ૮૧. ................. નામકર્મના પ્રભાવે સૂર્યનો પ્રકાશ ગરમ છે.
(ઉદ્યોત, આતપ, ઉષ્ણ) ૮૨. ................ નામ કર્મના પ્રભાવે ચંદ્રનો પ્રકાશ ઠંડો છે.
(ઉદ્યોત, આતપ શીત) ૮૩. સાંભળનારને ન ગમે તેવો અવાજ .................... નામ કર્મને આભારી છે.
(શબ્દ, દુર્ધ્વનિ, દુઃસ્વર) ૮૪. મધ લીપેલી તલવારની ધાર જેવું ........ ....... કર્મ
(૧૧૭