________________
૧૫. ................... કર્મ ઘડીકમાં હસાવે છે તો ઘડીકમાં
રડાવે છે. (અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) | ૧૬. ...... ......... કર્મ ઇચ્છા હોવા છતાં ય તપ કરવા દેતું | નથી.
(અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) | ૧૭. ...................... કર્મ વ્યાખ્યાનમાં પણ ઝોકાં ખવડાવે છે.
(અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) ૧૮. .................... કર્મ આપઘાતનો પ્રયત્ન કરવા છતાં ય.
મોત આવવા દેતું નથી. (નામ, ગોત્ર, આયુષ્ય |૧૯. ................. કર્મ કોઇને માણસનું શરીર તો કોઇને કૂતરાનું શરીર આપે છે.
(નામ, ગોત્ર, આયુષ્ય) ૨૦. પ્રભુ મહાવીર દેવને ................... કર્મે ૮૨ દિવસ સુધી
સજા ફટકારી દીધી હતી. (નામ, ગોત્ર, આયુષ્ય) ૨૧. ................... કર્મના કારણે કર્ણને ઠેર ઠેર અપમાનિતા થવું પડતું હતું.
(નામ, ગોત્ર, આયુષ્ય) ............ કર્મના પ્રભાવે તીર્થકર ભગવાન બની શકાય.
(નામ, ગોત્ર, આયુષ્ય) ....... કર્મથી મજબૂત શરીર પ્રાપ્ત થાય. (નામ, ગોત્ર, આયુષ્ય) ........... કર્મ કુંભારના ઘડા જેવું છે. (નામ, ગોત્ર, આયુષ્ય)
કર્મ પગમાં નાંખેલી બેડી જેવું છે. (નામ, ગોત્ર, આયુષ્ય) ............. કર્મ પેઇન્ટર જેવું છે. (નામ, ગોત્ર, આયુષ્ય) .................... દર્શનાવરણીય કર્મથી દિવસે વિચારેલું કામ રાત્રે ઉંઘમાં કરી દેવાનું બને છે. (નિદ્રા, પ્રચલા, થિણદ્ધિ) ................... દર્શનાવરણીય કર્મ બેઠાં બેઠાં ઉઘાડે છે.
(નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા) ........... દર્શનાવરણીય કર્મ ચાલતાં ચાલતાં પણ ઉઘાડે છે.
(નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા)
૨૯.
.....
૧૧૩)