________________
પેપર-૧૬ “કર્મો લાગ્યા છે મારે કેડલે”
૧. આ દુનિયા ભગવાને .................... છે.
(બનાવી, બતાવી, નાશ કરવાની) ૨. આ દુનિયાનું રાંચાલન .................. કરે છે.
(ભગવાન, બ્રહ્માજી, કર્મસત્તા) ૩. કર્મ .................. છે. (જડ, ચેતન, મિશ્ર) ૪. કમ આત્મા ઉપર ચટયા ન હોય ત્યારે ...........
કહેવાય છે. (કાર્પણ શરીર, કાર્મણ વર્ગણા, ફાર્મસયોગ) આત્મા ઉપર ચોંટે ત્યારે તે કામણ વર્ગણા ........ કહેવાય છે.
(શર્મ, ધર્મ, કર્મ) કર્મોના મુખ્યત્વે.................... પ્રકારો છે. (૧, ૧૦૮, ૮) ૭. કર્મોના કુલ .......... પેટાભેદો પ્રસિદ્ધ છે.(૧૦૦૮, ૧૫૮, ૧૦૮) ......... કર્મો તો ભોગવવા જ પડે.
(અનિકાચિત, નિકાચિત, બાંધેલા) ૯. કોઇને મૂર્ખ બનાવવાનું કામ ......... .. કર્મનું છે.
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય) ૧૦. બહેરા આંધળા કે કાણા બનાવવાનું કામ ....
કર્મનું છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય) ૧૧. કોઇને સુખી તો કોઇને દુ:ખી .................. કર્મ બનાવે છે.
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય) .................... કર્મ ભગવાનના વચનોમાં શંકા કરાવે.
(અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) ૧૩. .................... કર્મ દીક્ષા લેવાના ભાવ થવા દેતું નથી.
(વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૧૪. કર્મ પોતાનો પરચો બતાડે તેને . ..... કહેવાયે,
(બંધ, ઉદય, સત્તા
(૧૧)